બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / Navratri 2020 good news for this Sign

શુભ સંકેત / નવરાત્રી દરમિયાન જો તમને મળે છે આ સંકેત તો સમજો તમારો બેડો પાર થઈ ગયો

Gayatri

Last Updated: 02:25 PM, 18 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની મહામારી વચ્ચે સકારાત્મક ઉર્જા વરસાવતી નવરાતરની રંગેચંગે શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જો તમને પણ નવરાત્રી દરમિયાન કેટલાક શુભ સંકેત મળે તો સમજો કે તમારો બેડો પાર થયો

  • અચાનક સવારે કોઈ સફેદ ગાય તમારા આંગણે આવી જાય તો
  • નવરાત્રીના સમયે સપનામાં કોઈ કન્યા સજી-ધજી તમને નજર આવે તો
  • જો સપનામાં તમે કોઈ ઉધાર પૈસા આપી રહ્યા છે તો

નવરાત્રીમાં મા આદ્યા શક્તિના પૂજન-અર્ચન દરમિયાન થનારા શુભ સંકતો તમારા જીવનમાં સકારત્મક બદલાવ લાવવા માટેના સંકતો છે. જાણો કયા કયા છે શુભ સંકેત. 
 
1. નવરાત્રીના સમયે જો કોઈ કન્યા તમને સિક્કો આપી જાય, તો સમજી લો કે તમારું શુભ સમય શરૂ થઈ રહ્યુ છે. માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા પર થઈ રહી છે. સપનામાં જો કોઈ ચેક આપતું જોવાય તો સમજી લેવું કે તમારી પાસે ધન આવશે. 
 
2. સપનામાં જો તમે કોઈ કેસ છે તો તમે તેના પર જીત મેળવો છો તો આવનારો સમય તમારા માટે ખુબ શુભ છે. 
 
3. જો સપનામાં તમે કોઈ ઉધાર પૈસા આપી રહ્યા છે તો આ પણ તમારા ધનને વધારવાના સંકેત સિદ્દ હોય છે.
 
4. જો નવરાત્રીના સમયે અચાનક સવારે કોઈ સફેદ ગાય તમારા આંગણે આવી જાય તો આ પણ સુખ સમૃદ્ધિનો સંકેત ગણાય છે. એવી ગાયને મારીને ભગાવી નહી જોઈએ. પણ તેને લીલું ઘાસ ખવડાનીને મોકલવી. 
 
5. નવરાત્રીના સમયે જો તમને રસ્તામાંથી કોઈ સિક્કો મળી જાય તો આ ખૂબજ શુભ ગણાય છે. તમે તેને તમારા ધન સંગ્રહમાં રાખી શકો છો. 
 
6. નવરાત્રીના સમયે સપનામાં કોઈ કન્યા સજી-ધજી તમને નજર આવે તો સમજવું કે સાક્ષાત માતા લક્ષ્મીના દર્શન તમને થઈ ગયા છે. આવું સ્વપન તમને આવતા સમયમાં સુખ સમૃદ્ધિ અને એશ્વર્યની પ્રાપ્તિ કરાવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ