બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / Mukesh Ambani out of list of top 10 richest

ના હોય / મુકેશ અંબાણી ટૉપ 10 ધનિકોની યાદીમાંથી બહાર, સંપત્તિ ઘટવાનું આ છે કારણ

Kinjari

Last Updated: 06:26 PM, 25 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત જ નહી પરંતુ એશિયાના સૌથી અમીર માણસ મુકેશ અંબાણી દુનિયાના ટોપ-10 અમીરોની લિસ્ટથી બહાર થઇ ગયા છે. તેલથી લઇને રિટેલ સુધી અને ટેલિકોમમાં પોતાનો બદબદો બનાવનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને પ્રબંધક મુકેશ અંબાણી વર્ષની શરૂઆતમાં બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ પર ચોથા સ્થાન પર હતા. હવે તે ટોપ- 10થી બહાર થઇ ગયા છે.

  • મુકેશ અંબાણી થયા ટોપ 10માંથી બહાર 
  • અંબાણીની સંપત્તિ ઘટવા પાછળનું કારણ
  • 200 મિલીયનનું કર્યુ હતુ રોકાણ

એક લાખ કરોડ સંપત્તિ ઘટી ગઇ બ્લૂમબર્ગના રેંકિંગ અનુસાર અંબાણીની વર્તમાન નેટવર્થ 76.5 બિલીયન ડૉલર થે જે વર્ષની શરૂઆતમાં 90 બિલિયન ડૉલર હતી. અંબાણી 11માં સ્થાને છે. 

કેમ ઘટી સંપત્તિ 
મુકેશ અંબાણીના નેટવર્થમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ તેમના શેરમાં કરેક્શન છે. જે ફ્યુચર સમુહની ખુદરા અને થોક સંપત્તિઓને ખરીદવા માટે પોતાના સોદાની ઘોષણા બાદ 2369.35 રૂપિયા સૌથી ઉચ્ચ સ્તરથી 16 ટકા ઘટી ગઇ છે. ગુરુવારે આઇઆરએલનો શેર 1994 પર બંધ થયો હતો. 

એમેઝોન કહે છે કે 2019 નો સોદો જેમાં તેણે ફ્યુચર કુપન્સમાં આશરે 200 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. કંપનીએ કહ્યું હતું કે કિશોર બિયાનીની આગેવાની હેઠળનું જૂથ "પ્રતિબંધિત વ્યક્તિઓ" ની યાદીમાં પોતાની છૂટક સંપત્તિ કોઈને વેચી શકશે નહીં. રિલાયન્સને પણ નહી. 

આઇઆર એલના શૅરની કિંમતમાં હાલિયાના ઘટાડા બાદ આ વર્ષે 33 ટકાની છલાંગ લગાવી છે. માટે ઇનવેસ્ટરની સંપત્તિ 3 લાખ કરોડ રૂપિયાથી વધારાનો નફો થયો છે. છેલ્લા 25 વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 3.78 લાખ કરોડ રૂપિયા શુદ્ધ લાભ લીધો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ