બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / MS Dhoni surpasses Rahul Dravid to play most odi's of India

WC 2019 / ધોનીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી, આ યાદીમાં મેળવ્યું બીજા નંબરે સ્થાન

vtvAdmin

Last Updated: 05:59 PM, 16 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભારત માટે સૌથી વધારે વન-ડે રમનાર ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાન પર પહોંચી ગયેલ છે. તેઓએ રાહુલ દ્વવિડને પણ પાછળ છોડી દીધેલ છે. હવે તેઓ માત્ર સચિન તેંડુલકરથી જ પાછળ છે.

Dhoni

માંચેસ્ટરઃ ભારતનાં વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ રવિવારનાં રોજ પોતાને નામે વધુ એક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ભારત માટે સૌથી વધારે એક દિવસનાં મુકાબલે રમવા મામલામાં તેઓ રાહુલ દ્વવિડથી પણ આગળ નીકળી ગયા છે. તે તેમની ભારત માટે 341મી ODI (One Day International) હતી. રવિવારનાં રોજ પાકિસ્તાન વિરૂદ્ધ માંચેસ્ટર, ઓલ્ડ ટ્રેફર્ડમાં તેઓએ દ્વવિડને પણ પાછળ છોડી દીધો. તેઓ હવે માત્ર સચિન તેંડુલકરથી જ પાછળ છે.

આ ધોનીની ભારતીય જર્સીમાં 341મી મેચ હતી. ત્યારે દ્વવિડ પણ 340 મેચ રમી ચૂકેલ છે. સચિન આ યાદીમાં ટોપર પર છે એટલે કે સચિને 463 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મુકાબલામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ છે. કુલ મિલાવીને જોઇએ તો આ ધોનીની 344મી વન ડે ઇન્ટરનેશનલ મેચ હતી અને આ યાદીમાં તેઓ દુનિયામાં દ્વવિડ સાથે સંયુક્ત રૂપથી 10માં સ્થાન પર છે. ભારત માટે રમવાની સાથે સાથે ધોનીએ ત્રણ મેચ એશિયા 100 માટે રમી છે.

Rahul Dravid

ભારતની માટે સૌથી વધારે એક દિવસીય આંતર રાષ્ટ્રીય મેચ રમનારા ખેલાડીઓમાં મોહમ્મદ અઝહરૂદ્દીન ચોથા ક્રમાંકે છે. તેઓએ ભારત માટે 334મી વન ડે રમ્યાં છે. ત્યારે પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલીએ 308 ODI રમ્યાં છે. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધેલ યુવરાજ સિંહે 301 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ છે. મેચની જો વાત કરીએ તો ધોનીનું પાકિસ્તાન વિરૂદ્ધ પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. પૂર્વ ભારતીય કેપ્ટને 30 ઇનિંગમાં 55.90નાં સરેરાશથી 1230 રન બનાવ્યાં છે.

ભારત માટે સૌથી વધુ ODI મેચ રમનારા ખેલાડીઓઃ

સચિન તેંડુલકર 463
મહેન્દ્ર સિંહ ધોની 341
રાહુલ દ્રવિડ 340
મોહમ્મદ અઝહરુદ્દીન 334
સૌરવ ગાંગુલી 308
યુવરાજ સિંહ 301

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ