બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / MRI Scan at Rs 50 cheapest diagnostic facility to start from December

રાહત / ફક્ત 50 રૂપિયામાં MRI સ્કેન, સૌથી સસ્તી ટેસ્ટિંગ ફેસિલિટી ડિસેમ્બરથી શરુ

Shalin

Last Updated: 03:18 PM, 4 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી સસ્તી નિદાન સુવિધા ગુરુદ્વારા બંગલા સાહિબ દિલ્હીમાં શરુ થઈ જશે. અહીં એક MRIની કિંમત ફક્ત 50 રૂપિયા હશે.

આ માહિતી દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ આપી છે. અહીંની ગુરુ હરકિશન હોસ્પિટલમાં ડાયાલિસીસ સેન્ટર પણ ખોલવામાં આવશે જે આવતા અઠવાડિયાથી શરુ થઇ જશે. અહીં ફક્ત 600 રૂપિયામાં ડાયાલિસીસ કરવામાં આવશે. 

આ માટેના નિદાનના 6 કરોડ રૂપિયાના મશીનો હોસ્પિટલને દાનમાં આપવામાં આવશે. આ મશીનમાં ડાયાલિસીસના 4 મશીનો, અલ્ટ્રાસાઉન્ડના મશીનો, એક્સ રે, MRI જેવા મશીનોનો સમાવેશ થશે. 

નોંધનીય છે કે સામાન્ય રીતે મેગ્નેટિક રેઝોનન્સ સર્વિસીસ (MRI)નો ખર્ચ 800 રૂપિયા થાય છે. આ ઉપરાંત કોણ જરૂરિયાતમંદો છે તેની નક્કી કરવા માટે એક ડોકટરોની કમિટી બેસાડવામાં આવશે. ખાનગી લેબમાં MRIનો ખર્ચ 2500 રૂપિયા હોય છે. 

ઓછી આવક ધરાવતા લોકો ફક્ત 150 રૂપિયામાં એક્સ રે અને અલ્ટ્રા સાઉન્ડ નિદાન કરાવી શકશે. આ નિદાન સુવિધાઓ અને મશીન્સ ડિસેમ્બરના પહેલા સપ્તાહથી ઓપરેટ થઇ શકશે. આ દેશની સૌથી સસ્તી નિદાન સુવિધા હશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ