બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / movie-kgf-actor-yash-shares-a-baby-girl-picture-after-getting-birth-before-5-month

ખુશખબર / KGFનો એક્ટર યશ બન્યો પિતા, 5 મહિના પછી શૅર કરી દિકરીનો ફોટો

vtvAdmin

Last Updated: 11:16 AM, 9 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KGF ફિલ્મથી ફેન્સના દિલ પર રાજ કરનારા એક્ટર યશના ઘરે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં દિકરીનો જન્મ થયો

દિકારના જન્મના પાંચ મહિના પછી યશ અને પત્ની રાધિકા પંડિતે દિકરીની ફોટો શૅર કરી છે. દિકરીની ફોટો કપલે અખાત્રીજના દિવસે શૅર કરી છે. 

એક્ટર યશની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર દિકારીનો ફોટો શૅર કરી છે. ફોટો સાથે રાધિકાએ કેપ્શન આપ્યુ કે, હજુ સુધી દિકરીનું નામ નક્કી કર્યુ નથી તેને બેબી વાયઆર બોલાવીએ છીએ.'' યશ અને રાધિકાની દીકરી એકદમ ક્યૂટ લાગે છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Presenting to you " The girl who rules my world " ❤❤❤❤❤ Since we haven't named her yet, let's call her baby YR for now ❤❤❤❤❤ Do shower your love n blessings on her too 🙏 ನೀವು ಹೇಳಿದ್ದೇ ಸರಿ.... ಇವಳು ಬರೋವರ್ಗು ಮಾತ್ರ ನನ್ನ ಹವಾ.. ಇವಳು ಬಂದಾಗಲಿಂದ ಬರೀ ಇವಳದ್ದೇ ಹವಾ❤❤❤❤❤.. ಇನ್ನೂ ಹೆಸರಿಟ್ಟಿಲ್ಲ ಸದ್ಯಕ್ಕೆ Baby YR ಅಂತಾನೇ ಕರೆಯೋಣ ❤❤❤❤❤.. ಎಂದಿನಂತೆ ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ಇವಳ ಮೇಲೂ ಇರಲಿ

A post shared by Actor Yash (@thenameisyash) on

 

આ સાથે જ દિકરીની ફોટો શૅર કરીને લખ્યુ કે, ''એક છોકરી જે મારી દુનિયા પર રાજ કરે છે. હાલ તો એને બેબી YRના બોલાવી શકો છો. દિકરીનો પ્રેમ અને આશીર્વાદ આપો.''હાલમાં જ કન્નડ અભિનેતાની પત્નીએ દીકરીની અમુક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને ફેન્સની આતુરતા વધારી હતી.

 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા દિકરીની વધુ એક ફોટો શૅર કરીને રાધિકા અને યશે કહ્યુ કે, એક પિતા અને એક દિકરીના સંબંધની કોઇ કિંમત નથી હોતી. મને ખબર છે કે તમે સૌ અમારી દિકરીનો ચહેરો જોવા માટે ઉત્સુક છો. અમે નિરાશ નહી કરીએ. 7 મેના રોજ દિકરીનો ચહેરો જોવા મળશે.'' ત્યારે રાધિકા અને યશે ફેન્સને આપેલું વચન પાળ્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ