બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / monsoon 2020 rain in Ahmedabad roads and bridges break potholes

લાલિયાવાડી / અમદાવાદના રોડ-રસ્તા પર અપરંપાર ભુવા, મેંગો મેળાનું ઉદ્ઘાટન કરનાર મેયર મોનસુનમાં ક્યાં?

Gayatri

Last Updated: 10:56 AM, 9 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે મનપાનો પ્રિમોન્સુન પ્લાન પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે આ વર્ષે પણ પહેલા જ વરસાદમાં અમદાવાદનો વિકાસ બતાવવા માટે બનાવેલા અંડર બ્રિજ બંધ કરવા પડ્યા હતા જ્યારે ભુવા અને ખાડાની તો વાત જ શી કરવી. મેળાવળા, સમિટ અને ઉત્સવમાં મસ્ત રહેતા તંત્રને સામાન્ય માણસના સવાલો કેમ સમજાતા નહી હોય?

  • ચોમાસા પહેલા અમદાવાદના રસ્તાઓની દશા બગડી
  • પહેલા વરસાદે જ AMCની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી
  • પહેલા વરસાદે જ અનેક વિસ્તારના રસ્તાઓની હાલત બિસ્માર

કરોડોના કોન્ટ્રાક્ટ, અબજોનું રિસરફેસિંગ, સામાન્ય માણસને તો યાદ પણ ન રહે એવા કરોડોના આભાસી બજેટ અને બજેટમાં ફાળવાતા નાણા. મનપાનો ખેલ મનપા જ જાણે તેવી પરિસ્થિતિનું અમદાવાદમાં નિર્માણ થયું છે. હજુ તો ચોમાસું વિધિસર શરૂ પણ નથી થયું ત્યારે પ્રિમોન્સુંગ એક્ટિવિટીમાં જ અમદાવાદના રોડ રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે. 

જાહેરાતો મોટી મોટી પણ કામ?

રોડ રસ્તા અને વિકાસની ખાલી વાતો કરતું અમદાવાદ મનપા તંત્ર કાયમ વરસાદમાં હવાઈ જાય છે. ઉત્સવો મેળાવળાઓ અને સમિટીની સરકારને સામાન્ય માણસ માટે જાણે સમય જ નથી? અમદાવાના મેયર તો ખુદ રસ્તે કદી નીકળતા હોય તેવું લાગતા નથી. આજે પણ અમદાવાદમાં વેજલપુર, ડ્રાઈવીન સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી લઈને તમામ રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ હતી ત્યારે પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

સળગતા સવાલ

  • શું એક જ વરસાદના રસ્તા ધોવાય તેવી છે પ્રિમોન્સૂનની કામગીરી?
  • AMC પ્રિમોન્સૂન કામગીરીની માત્ર વાતો જ કરે છે?
  • એક જ વરસાદમાં રસ્તા ધોવાય જાય તેવુ કેમ બને છે?
  • શું રસ્તાઓ ગુણવત્તાહીન છે?
  • રસ્તા બનાવનારા કોન્ટ્રાકટરો કેવી રીતે રસ્તા બનાવે છે?
  • શું આવા કોન્ટ્રાક્ટરો સામે એક્શન ન લેવાવા જોઈએ?
  • પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ થાય છે?
  • મેગાસિટીની આવી જ વાસ્તવિકતા છે?
  • AMCના વહીવટીદારો આ રસ્તાઓ જૂએ છે ખરા?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ