બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / mithun chakrabortys daughter dishani is looking beautiful in her latest picture

બોલિવૂડ / મિથુન ચક્રવર્તીની દીકરીની અદા જોઇને થઇ જશો દિવાના, તસવીરોમાં લાગી રહી છે સુંદર

Kinjari

Last Updated: 04:58 PM, 15 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની દીકરી દિશાની ચક્રવર્તીની તસવીરો સોશ્યલ મિડીયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. પોતાની લેટેસ્ટ તસવીરોને લઇને દિશાની ફરી લાઇમલાઇટમાં આવી છે. ઇશાનીને સોશ્યલ મિડીયા પર ખુબ જ પસંદ કરવામાં આવે છે.

  • મિથુન ચક્રવર્તીની દીકરીની અદાઓ
  • ઇન્સ્ટાગ્રામ પર મચાવી રહી છે ધૂમ
  • બોલિવૂડમાં એન્ટ્રી કરવા છે તૈયાર 

 

 

દિશાની સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની લેટેસ્ટ તસવીરો શૅર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર 74 હજારથી વધુ લોકો તેને ફૉલો કરે છે. 

દિશાની દેખાવમાં જેટલી ખુબસુરત છે, તેટલી જ સ્ટાઇલિશ પણ છે. માટે જ જ્યારે પણ તે સોશ્યલ મિડીયા પર છવાઇ જાય છે. 

 

 

મિડીયા રિપોર્ટ્સનું જો માનીએ તો, દિશાની પોતાના કરિયરમાં પિતા મિથુનની અને ભાઇ માશીની જેમ ફિલ્મો બનાવવા માંગે છે, દિશાની બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની મોટી ફેન છે.

 

 

ફિલ્મોમાં કામ કરવા માટે દિશાની ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી એક્ટિંગનો કોર્સ કરી રહી છે. દિશાની શોર્ટ ફિલ્મમાં કામ કરી ચૂકી છે અને હવે તે બોલિવૂડ તરફ ડગ માંડવાની છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ