બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / MD & CEO of Kotak Mahindra Bank has resigned

બિઝનેસ / કોટક મહિન્દ્રા બેંકના MD અને CEOએ આપી દીધું રાજીનામું, જાણો હવે કોણ સંભાળશે જવાબદારી

Priyakant

Last Updated: 03:59 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kotak Mahindra Bank News: કોટક મહિન્દ્રા બેંકમાં મોટો ફેરફાર, બેંકના MD અને CEO ઉદય કોટકે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું

  • ખાનગી ક્ષેત્રની બેંક કોટક મહિન્દ્રા બેંકને લઈ મોટા સમાચાર
  • કોટક મહિન્દ્રા બેંકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો
  • MD અને CEO ઉદય કોટકનું તેમના પદ પરથી રાજીનામું
  • બેંકના જોઈન્ટ MD દીપક ગુપ્તા 31 ડિસેમ્બર સુધી જવાબદારી સંભાળશે  

ખાનગી ક્ષેત્રની બેંક કોટક મહિન્દ્રા બેંકને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કોટક મહિન્દ્રા બેંકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બેંકના MD અને CEO ઉદય કોટકે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેને લઈ બેંકે તેના શેરધારકોને શનિવાર, 2 સપ્ટેમ્બરના રોજ સ્ટોક એજન્સીને જાણ કરી હતી.

કોટક મહિન્દ્રા બેંકમાં હવે ઉદય કોટકના સ્થાને બેંકના જોઈન્ટ MD દીપક ગુપ્તા 31 ડિસેમ્બર સુધી જવાબદારી સંભાળશે. જોકે આ પ્રક્રિયા  માટે પણ કોટક મહિન્દ્રા બેંકે ભારતીય રિઝર્વ બેંક અને બેંકના સભ્યો પાસેથી મંજૂરી લેવી પડશે. આ પછી જ દીપક ગુપ્તા બેંકની જવાબદારી સંભાળી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ