બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Martyr pilot Abhinav in MiG-21 crash got married with only Rs 1 dowry

પ્લેન ક્રેશ / મિગ-21 ક્રેશમાં શહીદ પાયલટ અભિનવે માત્ર 1 રૂપિયો દહેજ લઇને કર્યા હતા લગ્ન

Kinjari

Last Updated: 05:15 PM, 21 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના મોગામાં થયેલા પ્લેન ક્રેશમાં મેરઠના ગંગાનગર નિવાસી ફાયટર પાયલટ અભિનવ ચૌધરીનું મોત થઇ ગયુ હતુ.

  • પંજાબમાં થયુ રાત્રે પ્લેન ક્રેશ 
  • પાયલટ અભિનવ ચૌધરી થયા શહીદ 
  • 1 રૂપિયો લઇને કર્યા હતા લગ્ન 

 

 

મોતની સૂચનાથી શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. અભિનવ બેઝિકલી બાગપતનો રહેનારો હતો અને તેમણે 25 ડિસેમ્બર 2019ના રોજ લગ્ન કર્યા હતા. 

વાયુસેનામાં ફાયટર પાયલટ અભિનવ ચૌધરીઅ માત્ર 1 રૂપિયો લઇને લગ્ન કર્યા હતા. ભારે દહેજને ઠુકરાવવા પર સમાજમાં એક અલગ ઇમેજ પણ બની હતી. સમાજને સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. 

માત્ર એક રૂપિયો દહેજ 
ગંગાસાગર કોલોની સ્થિત આવાસ પર અભિનવના લગ્ન થયા તો પિતા સતેન્દ્ર ચૌધરીએ કન્યા પક્ષ પાસેથી રિવાજ અનુસાર દહેજમાં માત્ર 1 રૂપિયો લીધો હતો. તેમનુ માનવુ હતુ કે લગ્નમાં દહેજની કોઇ ભૂમિકા હોતી નથી. બે પરિવાર જોડાય છે અને આ કુપ્રથા પર રોક લગાવવી જોઇએ. 

નાની ઉંમરમાં હતી ઉડવાની ઇચ્છા 
ભણવામાં પહેલાથી જ બ્રાઇટ એવા અભિનવને પહેલેથી જ રમત ગમતમાં રૂચિ રહી છે. 6 ધોરણ બાદ રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટ્રી કોલેજ દહેરાદૂનમાં ભણતર આગળ વધ્યુ હતુ. જેમાં દેશમાંથી કેટલાક જ સ્ટુડન્ટને પ્રવેશ મળે છે. 

પહેલી પોસ્ટિંગ પઠાણકોટ 
અભિનવ પોતાના ભણતર બાદ ફૌજી તરીકે પોતાની પહેલી પોસ્ટીંગ લેવા માટે તૈયાર હતો અને પહેલી જ પોસ્ટિંગ પઠાણકોટમાં થઇ હતી. પિતાના કહ્યાં અનુસાર અભિનવ અભિનંદનના ફેવરિટ પાયલટમાંથી એક હતા. 

એક કલાક સુધી ભાળ નહોતી મળી
સ્વજનોથી મળેલી જાણકારી અનુસાર ગુરુવારે રાત્રે 11 થી 11.30ની વચ્ચે આ ઘટના ઘટી હતી અને બાદમાં એરફોર્સ સાથે તેમનો સંપર્ક તૂટી ગયો હતો. એક કલાક સુધી અભિનવની જાણકારી કોઇને મળી ન હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ