બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / man charged murder poisoned wife eye drops

હત્યા / ઇન્સ્યોરન્સના 1.7 કરોડ રૂપિયા માટે પત્નીની હત્યા જે રીતે કરી તે જાણીને ચોંકી જશો

Parth

Last Updated: 05:50 PM, 22 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતિ-પત્નીના નાં સંબંધોને દાગ લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. પૈસા માટે પોતાની જ પત્નીની હત્યા કરી દેવામાં આવી અને ઇન્શ્યોરન્સનાં પૈસા કાઢી લીધા. શરૂઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે સ્ટેસીની પ્રાકૃતિક મોત થઇ છે. પરંતુ જ્યારે સ્ટેસીની માએ ચિંતા વ્યક્ત કરી અને જોશુઆ પર ચીટીંગ કરવાના આરોપ લગાવ્યા જે બાદ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો.

  • પતિએ પત્નીના નાં બે ઇન્શ્યોરન્સ માંથી 1.7 કરોડ રૂપિયા મેળવ્યા 
  • ગયા વર્ષે પત્નીની મોત બાદ જોશુઆએ વિવિધ નિવેદન પણ આપ્યા હતાં
  • જોશુઆએ જ સ્ટેસીની લાશનું પોસ્ટ મોર્ટમ પણ થવા દીધું ન હતું

એક પતિએ આંખમાં નાખવામાં આવતા આઈ ડ્રોપ્સનો ઝેર તરીકે ઉપયોગ કર્યો અને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. જે બાદ પતિએ પત્નીના નાં બે ઇન્શ્યોરન્સ માંથી 1.7 કરોડ રૂપિયા મેળવ્યા જોકે હાલ પોલીસે પતિની ધરપકડ કરી છે. 

શરૂઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે સ્ટેસીની પ્રાકૃતિક મોત થઇ છે

આઈ ડ્રોપથી પત્નીની હત્યા કરવાનો આ મામલો અમેરિકાનાં નોર્થ કેરોલિનાનો છે. 35 વર્ષનાં જોશુઆ લીએ 32 વર્ષની પત્ની રોબીન્સનની હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે આરોપી જોશુઆની ધરપકડ કરી છે. શરૂઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે સ્ટેસીની પ્રાકૃતિક મોત થઇ છે. પરંતુ જ્યારે સ્ટેસીની માએ ચિંતા વ્યક્ત કરી અને જોશુઆ પર ચીટીંગ કરવાના આરોપ લગાવ્યા જે બાદ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો. 

ઇન્શ્યોરન્સ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન શરું કરવામાં આવી

નોર્થ કેરોલિનાનાં ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્શ્યોરન્સનાં એટર્ની જોર્ડન ગ્રીને કોર્ટને કહ્યું છે કે આશંકા છે કે સ્ટેસીની મોત આઈ ડ્રોપનાં કારણે થઇ છે. ગયા વર્ષે પત્નીની મોત બાદ જોશુઆએ વિવિધ નિવેદન પણ આપ્યા હતાં. જોશુઆએ જ સ્ટેસીની લાશનું પોસ્ટ મોર્ટમ પણ થવા દીધું ન હતું. પરંતુ પછી ઇન્શ્યોરન્સ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન શરું કરવામાં આવી. જોશુઆનાં સાથીઓએ કહ્યું કે તે લોકો જોઇને હેરાન હતા કે પત્નીની મોત બાદ તે કેટલો ઓછો પ્રભાવિત થયો હતો. પત્નીની મોતના તુરંત બાદ તેણે ડેટિંગ કરવાનું પણ ચાલુ કરી દીધું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ