બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / man built modified jeep using scrap starts with kick anand mahindra share video offer him bolero

વાયરલ / શખ્સે 60 હજારમાં બનાવી એવી જીપ કે મહિન્દ્રા થયા આફરીન, કહ્યું બદલામાં હું બોલેરો આપીશ

ParthB

Last Updated: 07:03 PM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આનંદ મહિન્દ્રાએ એક ટ્વિટ કર્યું છે.જેમાં એક વ્યક્તિએ ભંગારની વસ્તુમાંથી ચાર પૈડા વાળી મોડીફાઈડ જીપ ચલાવી રહ્યો છે.

  • આનંદ મહિન્દ્રાએ વિડીયો સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો 
  • વિડીયો જોયા બાદ આનંદ મહિન્દ્રાએ બોલેરો આપવાની વાત કરી 
  • લાખો વખત જોવામાં આવી ચુક્યા છે આ વિડીયો 

મહારાષ્ટ્રના દત્તાત્રેય લોહારે ભંગારની વસ્તુઓમાંથી મોડિફાઈડ જીપ બનાવી  

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં એક ટ્વિટ કર્યું હતું. જેમાં એક વ્યક્તિ ભંગારની વસ્તુઓમાંથી બનાવેલી મોડિફાઈડ જીપ ચલાવી રહ્યો છે. તે વ્યક્તિની પ્રતિભા જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. જેના આનંદ મહિન્દ્રા પણ વખાણ કર્યા હતાં. યુટ્યુબની ચેનલ હિસ્ટોરિકાનોના જણાવ્યા અનુસાર ભંગારની વસ્તુઓમાંથી મોડિફાઈડ જીપ બનાવનાર વ્યક્તિ મહારાષ્ટ્રનો છે. એને તેનું નામ દત્તાત્રેય લોહાર છે. જેમણે નબળું શિક્ષણ મેળવ્યું હોવા છતાં પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે 60 હજાર રૂપિયાના ખર્ચે આ અનોખી કાર બનાવી હતી. 

આનંદ મહિન્દ્રાએ આ વિડીયો પોતાના ટ્વિટર પર શેર કર્યો 

આ જીપ જેવી કારમાં કિક સ્ટાર્ટ સિસ્ટમ છે. જે સામાન્ય રીતે ટુ વ્હીલર્સમાં જોવા મળે છે. આનંદ મહિન્દ્રાએ આ વિડીયો શેર કર્યો ત્યારથી તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહિન્દ્રાએ શેર કરેલી 45 સેકન્ડની કિલપમાં દત્તાત્રેય લોહાર બતાવે છે. આ ફોર વ્હીલર કેવી રીતે ચાલે છે. વીડિયો શેર કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું હતું કે, આમ તો આ કોઈ પણ નિયમથી મેલ નથી મેળ નથી ખાઈ રહ્યો પણ પરંતુ હું મારા લોકોની સરળતા અને મહત્તમ ક્ષમતાઓની પ્રશંસા કરવાનું ક્યારે બંધ નહીં કરું 

વિડીયો જોયા બાદ આનંદ મહિન્દ્રાએ બોલેરો આપવાની વાત કરી 

આનંદ મહિન્દ્રાએ આગળ લખ્યું કે, સ્થાનીક અધિકારીઓ ટૂંક સમયમાં અથવા પાછળથી વાહન ચલાવતા અટકાવશે કારણ કે તે નિયમોનું ઉલ્લધન કરે છે. હું આ વાહનના બદલામાં તે વ્યક્તિને વ્યક્તિગત રીતે બોલેરો આપીશ. અમને પ્રેરિત કરવા માટે તે વ્યક્તિની ડિઝાઈનને મહિન્દ્રા રીસર્ટ વેલીમાં પ્રદર્શિત કરવામાં આવી શકે છે. કારણ કે સંસાધનો અર્થ ઓછા સંસાધનોમાં વધુ કરવું છે. 

લાખો વખત જોવામાં આવી ચુક્યા છે આ વિડીયો 

આ વીડિયોને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં 15000 થી વધુ લાઈક્સ દેખાઈ છે. ઉલ્લેખનીય છે કે, આનંદ મહિન્દ્રા ઈનોવેટિવ વસ્તુઓના પ્રશંસકના રૂપ જાણીતા છે. આ પહેલા પણ ઘણી વખતે આવા ઈનોવેટિવ આઈડિયા માટે પ્રમોટ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ