બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Maharashtra Government OBC VS Brahmin in BJP 15 Obc MLAS including Pankaja Munde can rebel in touch with NCP ShivSena Party

મુશ્કેલી / મહારાષ્ટ્રમાં ફડણવીસને કારણે ભાજપના માથે મોટા સંકટના એંધાણ, એક ઝાટકે ઓછાં થઈ શકે આટલા ધારાસભ્યો

Bhushita

Last Updated: 10:56 AM, 8 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં સત્તા ખોવ્યા બાદ પણ બધું સારું ચાલી રહ્યું છે. પાર્ટીમાં હવે ઓબીસી વિરુદ્ધ બ્રાહ્મણ નેતાની રાજનીતિ શરૂ થતી જોવા મળી રહી છે. પાર્ટી નેતા પંકજા મુંડે સહિત 15 ઓબીસી ધારાસભ્યો સત્તારૂઢ એનસીપી, શિવસેના, કોંગ્રેસના મહાવિકાસ અઘાડીના સંપર્કમાં છે. જો કે ધારાસભ્યોએ હાલ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. પણ અસમંજસની સ્થિતિ બની રહી છે.

  • મહારાષ્ટ્રમાં ભાજપને નડી શકે છે મોટું સંકટ
  • એકસાથે ઓછા થઈ શકે છે આટલા ધારાસભ્યો
  • પંકજા મુંડે સહિત અનેક ધારાસભ્યો છે મહાવિકાસ અઘાડીના સંપર્કમાં

મળતી માહિતી અનુસાર ધારાસભ્યોમાં આ નારાજગી છેલ્લા અઠવાડિયાથી જોવા મળી રહી છે. જ્યારે અન્ય તરફ અનુમાન છે કે રાજ્યના પૂર્વ મંત્રી અને દિવંગત કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડે પાર્ટીનો સાથ છોડી શકે છે. પંકજા મહારાષ્ટ્રની રાજનીતિમાં એક જાણીતો ઓબીસીનો ચહેરો છે. જો તે વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 

ધારાસભ્યોમાં જોવા મળી રહ્યો છે રોષ

પંકજાની જેમ ધારાસભ્યોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળના સમયે પાર્ટીએ તેમને સાઈડલાઈન કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ફડણવીસ પાર્ટીનો બ્રાહ્મણ ચહેરો છે અને વિધાનસભામાં વિપક્ષના નેતા છે. ધારાસભ્યોના નિર્ણય લેવા પાછળના કારણમાં બીજેપી રાજ્યમાં વિધાનસભામાં સૌથી વધારે સીટવાળા પાર્ટી નેતા છે. પરંતુ સરકાર બનાવવામાં હારી ચૂક્યા બાદ આ ઓબીસી નેતા પાર્ટીના રાજ્ય નેતૃત્વની વિરુદ્ધમાં રાજીનામું આપીને પોતાની અસહમતિ દર્શાવી શકે છે. 

ભાજપના એક પૂર્વ મંત્રીએ કહ્યું કે 2014માં ભાજપથી દૂર થયેલા બ્રાહ્મણોને આકર્ષવા માટે ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમની લીડરશીપમાં પાર્ટી બ્રાહ્મણોને પોતાના પક્ષમાં લેવામાં સફળ રહી. પાર્ટીનો મૂળ વોટ બેંક રાજ્યના બ્રાહ્મણ જ છે. આ સિવાય ફડણવીસ પાર્ટીમાં ચાલી રહેલી ચર્ચાઓ માટે જવાબદાર છે. મહારાષ્ટ્રમાં લગભગ 45 ટકા મતદાતાઓ ઓબીસીના છે. એવામાં ઓબીસી નેતાઓનું પાર્ટીથી દૂર થવું ભાજપમાં ઓબીસી વિરુદ્ધ બ્રાહ્મણની રાજનીતિને વધારે વેગ આપી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ