બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / maharashtra-fire-seventh-floor-of-a-building-in-goregaon-three-fire-tenders-are-present-at-the-spot

NULL / મુંબઇ: ગોરેગાંવની પ્રાઇમ ફોકસ કંપનીના સાતમા માળે આગ કોઇ જાનહાનિ નહીં

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મુંબઇ: મહારાષ્ટ્રના ગોરેગાંવની બિલ્ડીંગમાં આગ લાગી. ગોરેગાંવ પ્રાઈમ ફોકસ કંપનીના સાતમા માળે આ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. કંપનીના સર્વરરૂમમાં આ આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 
  આગ પર કાબૂ મેળવવા માટે સાત ફાયર ફાઈટરની મદદ પણ લેવામાં આવી. આખરે ફાયર વિભાગના જવાનો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યુ નથી. પરંતુ આગમાં કોઈ જાનહાનિ પણ થઈ નથી.
  આ ઘટના અંગે મળતી જાણકારી ગત મોડી રાતે ગોરેગાંવની જાણીતી પ્રાઇમ ફોકસ કંપનીના સાતમા માળે આગ લાગવાની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જો કે આગ ક્યાં કારણસર લાગી તે અંગે હજી સુધી જાણકારી પ્રાપ્ત થઇ શકી નહોંતી. આ ઘટના અંગેની જાણ નજીકના ફાયર વિભાગે કરવામાં આવતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 
  ઉલ્લેખનીય છે કે મુંબઇમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. ડિસેમ્બર મહિનામાં પણ મુંબઇ સ્થિત કમલા મિલ પરિસરમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ પણ મુંબઇમાં વિવિધ જગ્યાએ આગ લાગવાના કિસ્સા સામે આવ્યા છે. 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ