બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Madhya Pradesh highcourt suggested Center to reduce age of consent to16 years

દેશ / શારીરિક સંબંધની ઉંમર 16 વર્ષ કરો, ઈન્ટરનેટના યુગમાં જલ્દી જવાન થઈ રહ્યા છે બાળકો: હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આપી સૂચના

Vaidehi

Last Updated: 12:12 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HCએ પરસ્પર સંમતિથી બનતા શારીરિક સંબંધો માટે નિર્ધારિત વયને 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની સલાહ કેન્દ્ર સરકારને આપી છે.

  • HCમાં POCSO એક્ટ અંતર્ગત નોંધાયેલા કેસની સુનાવણી
  • મધ્યપ્રદેશ કોર્ટે કેન્દ્ર સરકારને આપી સલાહ
  • કહ્યું પરસ્પર સંમતિથી બનતા સંબંધો માટેની વય 16 વર્ષ કરો

મધ્યપ્રદેશ હાઈકોર્ટે ભારત સરકારને છોકરા અને છોકરીની વચ્ચે પરસ્પર સંમતિથી બનતા શારીરિક સંબંધ બનાવવાની ઉંમરને 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની સલાહ આપી છે. હાઈકોર્ટે કહ્યું કે આજનાં સમયમાં સોશિયલ મીડિયાને લઈને જાગરુતી અને સરળ ઈન્ટરનેટ કનેક્ટિવિટીનાં લીધે બાળકો જલ્દી સમજદાર અને જવાન થઈ રહ્યાં છે.

'14 વર્ષની ઉંમરમાં જ જવાન થઈ જાય છે..'
POCSO એક્ટ અંતર્ગત નોંધાયેલા કેસની સુનાવણી કરતાં હાઈકોર્ટે ગ્વાલિયર ખંડપીઠને કહ્યું કે આજકાલ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટની સરળ ઉપલબ્ધતાને કારણે 14 વર્ષની ઉંમરમાં જ છોકરા-છોકરીઓ જવાન અને સમજદાર થઈ જઈ રહ્યાં છે. જેના કારણે છોકરો અને છોકરી એકબીજા પ્રત્યે આકર્ષિત થઈ રહ્યાં છે અને આકર્ષણનાં કારણે તેઓ પરસ્પર સંમતિથી શારીરિક સંબંધ બનાવી રહ્યાં છે.

તમામ છોકરાઓ ક્રિમિનલ હોતા નથી
કોર્ટે કહ્યું કે આવા કેસમાં તમામ છોકરાઓ ક્રિમિનલ હોતા નથી. આ માત્ર ઉંમરની વાત છે તેથી જ્યારે પણ તેઓ છોકરીઓનાં સંપર્કમાં આવે છે ત્યારે શારીરિક સંબંધ બનાવી બેસે છે. આ સાથે જ હાઈકોર્ટે ક્રિમિનલ લૉ એક્ટ 2013માં એક છોકરી દ્વારા પરસ્પર સંમતિથી સંબંધ બનાવવાની ઉંમરને 16 થી 18 વર્ષ કરી દેવા પર પણ ટિપ્પણી કરી. ખંડપીઠે કહ્યું કે પરસ્પર સંમતિની ઉંમર 18 વર્ષ હોવાને લીધે સમાજમાં છોકરાઓની સાથે ક્રિમિનલ જેવો વ્યવહાર કરવામાં આવે છે.

2013માં ઉંમર સીમા વધારી દેવાઈ હતી
2013માં ક્રિમિનલ લૉમાં પહેલા છોકરા છોકરીઓની પરસ્પર સંમતિથી શારીરિક સંબંધ બાંધવાની ઉંમર 16 વર્ષ હતી. તેવામાં નાની ઉંમરની છોકરીઓની સાથે શારીરિક સંબંધને બળાત્કાર માનવામાં આવતો હતો. જેના લીધે 2013માં આ કાયદામાં ફેરફાર કરીને ઉંમરને 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર આ ઉંમર 16 વર્ષ કરવાની સલાહ મધ્યપ્રદેશ હાઈકોર્ટે આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ