બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / like-a-story-of-lost-and-found-films-secretary-jain-suddenly-got-a-childhood-friend

NULL / ફિલ્મોની 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ' સ્ટોરીની જેમ સચિવ જૈનને અચાનક મળ્યો બાળપણનો મિત્ર

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બે રાષ્ટ્રોના સંબંધો વધુ મજબૂત થાય જે  કારણે વિવિધ પ્રકારના પ્રતિનિધિમંડળ મહારાષ્ટ્રની મુલાકાતે આવતા હોય છે. આવા જ એક પ્રતિનિધિમંડળમાં નાનપણનો ક્લાસમેટ જો અચાનક સામે આવીને ભેંટી પડે તો સુખદ આશ્ચર્યનો આંચકો લાગશે કે નહીં? બરાબર એવી જ એક ઘટના મંત્રાલયમાં ગઇ કાલે જોવા મળી.

મહારાષ્ટ્ર રાજ્યના નવા મુખ્યસચિવ દિનેશ કુમાર જૈનની મુલાકાતે ગઇ કાલે એક પ્રતિનિધિ મંડળ આવ્યું હતું. આ ઘટનાના સાક્ષીદાર બનવાનો અવસર બાંગ્લાદેશી મીડિયા અને રાજ્યના પ્રશાસનમાંના અમુક અધિકારીઓને મળ્યો હતો. 

મુખ્યસચિવ દિનેશકુમાર જૈનની મુલાકાતનો પહેલો જ કાર્યક્રમ આ પ્રતિનિધિમંડળનો હતો. ગઇકાલે સાંજના છ વાગે મુખ્યસચિવના કમિટી રૂમમાં બાંગ્લાદેશનું  મીડિયાનું પ્રતિનિધિમંડળ પધાર્યું હતું. આ બધા લોકોની પરિચયની ફોર્માલિટી પૂર્ણ થઇ. 



મુખ્યસચિવએ પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરીને મુંબઇ દેશનું આર્થિક પાટનગર મહારાષ્ટ્ર અને બોલીવૂડ આ પ્રત્યેની જાણકારી પ્રતિનિધિ મંડળને આપી. બધી ચર્ચાઓ વિગતવાર જાણકારીની લે-આપ થયા બાદ આ પ્રતિનિધિ મંડળના એક સભ્ય અલીમાસ કબીર પોતાની જગ્યા ઉપરથી ઉઠયા અને છેક મુખ્ય સચિવ પાસે ગયા અને 'અરે મિત્ર આપણે એક જ સ્કૂલમાં જ નહી પણ એકજ ક્લાસમાં બન્ને સાથે ભણતા હતા!' એવું કહીને જુની યાદ અપાવી હતી. 

તમને જણાવી દઈયે કે કબીર હાલ બાંગ્લાદેશના ડેલી 'બંગબાદ'ના તંત્રી તરીકે કામ કરે છે 1971થી 1976  દરમિયાનનો સમય તરત જ મુખ્ય સચિવ દિનેશકુમાર જૈનની નજર સામે આવ્યો અજમેર રાજસ્થાનના મેપો સેડંડરી સ્કૂલમાં 6થી 11 સુધી દિનેશકુમાર જૈન અને કબીર એક જ ક્લાસમાં ભણતા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ