બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Technology / launched-with-5g-support-and-10gb-ram-xiaomi-mi-mix-3-learn-features

NULL / 5G સપોર્ટ અને 10GB રેમ સાથે લોન્ચ થયો Xiaomi Mi Mix 3 જાણો ફિચર્સ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ચીનની એપલ માનવામાં આવતી સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ દુનિયાનો પહેલો 10 જીબી રેમ વાળો સ્માર્ટફોન શાઓમી બ્લેક શાર્ક હેલો લૉન્ચ કર્યો છે. 

તમને જણાવી દઇએ કે શાઓમીએ આ ફોનને હાલ ચીનમાં લોન્ચ કર્યો છે. આ વર્ષે એપ્રિલમાં લૉન્ચ થયેલા શાઓમી બ્લેક શાર્કનું અપગ્રેડેડ વર્ઝન છે. શાઓમી બ્લેક શાર્ક હેલોની ટક્કર રેઝરફોન 2 સાથે થશે. 

આ ફોનની ખાસિયતની વાત કરીએ તો તેમાં લિક્વીડ કૂલિંગ ટેક્નોલોજી છે જે ફોનને ગરમ થવા નહી દે અને તેમાં 10 જીબી રેમ છે. શાઓમી બ્લેક શાર્ક હેલોની કિંમતની વાત કરીએ તો ચીનમાં આ ફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 3 199 ચીની યુઆન એટલે કે આશરે 34 100 રૂપિયા છે. 



સાથે જ 10 જીબી રૅમ અને 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 4 199 ચીની યુઆન એટલે કે આશરે 44 500 રૂપિયા છે. આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ અને 6.01 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે. 

બ્લેક શાર્ક હેલોમાં ક્વૉલકૉમનું સ્નેપ ડ્રેગન 845 પ્રોસેસર 6GB 8GB અને 10GB રેમ તથા 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ મળશે. ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા છે જેમાં એક કેમેરા 12 મેગાપિક્સલનો અને બીજો 20 મેગાપિક્સલનો છે. અગાઉ આ બાબતે Technogot નામની વેબસાઈટે આ ફોનની લૌન્ચિંગ વિશે જણાવ્યું હતું જે હવે સાંચી થઇ છે.

ફ્રેન્ટ કેમેરાની વાત કરીએ તો તેમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. બંને કેમેરામાં ફ્લેશ લાઇટ મળશે. આ ફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ