બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / krunal pandya and kl rahul were seen arguing with umpire over no ball

IPL 2022 / VIDEO: ચાલુ મેચમાં કૃણાલ પંડ્યાએ ગુમાવ્યો પિત્તો, 'બીજા' અમ્પાયર જોડે કરવા લાગ્યો ઝઘડો

Khevna

Last Updated: 12:50 PM, 26 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં કૃણાલ પંડ્યા અને કેએલ રાહુલ નો-બોલને લઈને અમ્પાયર સાથે દલીલો કરતા જોવા મળ્યા. જુઓ વીડિયો

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે હતી મેચ 
  • નો-બોલને લઈને અમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યા કૃણાલ પંડ્યા 
  • કેએલ રાહુલ પણ અમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યા 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે હતી મેચ 

લખનૌ સુપર જાયન્ટ્સનાં કેપ્ટન કેએલ રાહુલ અને સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને IPL 2022નાં એલિમીનેટર મુકાબલામાં નો-બોલ માટે ઓન ફિલ્ડ એમ્પાયર સાથે દલીલો કરતા જોવામાં આવ્યા હતા. બન્યું એમ હતું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં ઇન-ફોર્મ બેટ્સમેન રજત પાટીદાર સામે LSGનાં ફાસ્ટ બોલર દુશ્મંથા ચમીરા નબળી બોલિંગ કરી રહ્યા હતા. 

નો-બોલને લઈને અમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યા કૃણાલ પંડ્યા 

આરસીબીની બેટિંગની 12મી ઓવરની શરૂઆતમાં આ દલીલ જોવા મળી હતી. સ્પષ્ટ રૂપથી પાટીદારને ફૂલ બોલ કરવાનાં ચક્કરમાં બોલર ચમીરાએ એક ફૂલ ટોસ ફેંક્યો, જે બેટ્સમેનની કમર રેખાથી ઉપર જતા જોવા મળ્યો. કમર પર ફૂલ ટોસ જોયા બાદ સ્ટેન્ડિંગ અમ્પાયરે તેને નો બોલ જાહેર કર્યો. 

નો બોલ જાહેર થયાની અમુક સેકન્ડ બાદ કેએલ રાહુલ અને કૃણાલ, જે ફિલ્ડીંગ કરી રહ્યા હતા, બંને અમ્પાયર જયરામન મદનગોપાલ પાસે જતા અને દલીલો કરતા જોવા મળ્યા હતા. રાહુલ અને કૃણાલ એ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે આખરે અમ્પાયરે આ બોલને નો-બોલ શા માટે જાહેર કર્યો હતો. 

કેએલ રાહુલ પણ અમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યા 

જોકે, આ નિર્ણય માઈકલ ગોફનો હતો . તેમણે કેએલ રાહુલ અને કૃણાલને સ્પષ્ટતા આપી કે નિર્ણય તેમનો હતો અને તેમના ભારતીય સાથી અમ્પાયરે માત્ર તેની પુષ્ટિ કરી હતી. મામલો ત્યાં જ નિપટી ગયો હતો. કેએલ રાહુલે એ સુનિશ્ચિત કર્યું હતું કે કૃણાલ કે ટીમના બીજા ફિલ્ડર બબાલ ઉભી ન કરે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ