કોરોના વાયરસ / ભાવનગરમાં દર્દીના આધાર કાર્ડ પર એવું કર્યુ કામ કે કોરોનાના દર્દીને જીવનને બદલે મળ્યું મોત

Krishna Hospital remdesivir injection scam Bhavnagar

ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં અન્ય દર્દીના નામે રેમડેસિવિર ઇન્જેક્શન મંગાવી બીજા દર્દીઓને આપી દેવામાં આવ્યા. જ્યારે ખરેખર જે દર્દીને ઇન્જેક્શનની જરૂર પડી તેને ઇન્જેક્શન ના મળતાં તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો હતો. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે શું કોરોનામાં કૌભાંડની આ નવી રીત છે?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x