બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / બિઝનેસ / K&R Rail Engineering gave a return of 45 lakhs to those who invested 1 lakh in the stock market

છલાંગ / શેરની રોકેટ ગતિ.! 3 વર્ષમાં 1 લાખના થઈ ગયા 46 લાખ, રોકાણકારોના ઘરે ઘનના ઢગલા

Kishor

Last Updated: 11:49 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની અગ્રણી રેલવે બાંધકામ કંપનીઓમાંની એક કંપની K&R રેલ એન્જિનિયરિંગના શેરમાં જોરદાર ઉછાળો આવતા રોકાણકારોને અકલ્પનિય નફો મળ્યો છે.

  • શેર બજારમાં K&R રેલ એન્જિનિયરિંગનો કમાલ
  • 1 લાખનું રોકાણ કરનારને મળ્યું 45 લાખનું જંગી વળતર
  • રોકાણકારો પૈસાનું રોકાણ કરીને બની ગયા અમીર 

શેર માર્કેટમાં એવા કેટલાય શેર હશે જેને જબરુ વળતર આપી રોકાણકારોને રાતોરાત રાજીના રેડ કરી દીધા હોય! આવા શેરોએ રોકાણકારોને અનેક ગણું વળતર આપ્યું હોવાથી આવા શેરમાં રોકાણકારો પૈસાનું રોકાણ કરીને અમીર બની ગ્યાના પણ દાખવા છે. આવો જ એક શેર દેશની અગ્રણી રેલવે બાંધકામ કંપનીઓમાંની એક K&R રેલ એન્જિનિયરિંગનો છે. જેને રોકાણકારોને ખૂબ વળતર આપ્યું છે.

stock markets updates | VTV Gujarati
કંપનીનું માર્કેટ કેપ આશરે રૂ. 1,346.31 કરોડ સુધી
K&R રેલ એન્જિનિયરિંગના આ શેરે છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને લગભગ 4,514.37 ટકાનું જોરદાર વળતર આપ્યું છે. 7 સપ્ટેમ્બરના રોજ, K&R રેલ એન્જિનિયરિંગનો શેર નવી ઓલ-ટાઇમ હાઇની ઊંચાઈને પહોંચી ગયો હતો. જે 4 ટકા વધીને રૂ. 700 થતાની સાથે જ કંપનીનું માર્કેટ કેપ આશરે રૂ. 1,346.31 કરોડ સુધી પહોંચી ગયું છે.

1 લાખના સીધા 45 લાખ
ખાસ વાત તો એ છે કે રોકાણકારોને માત્ર 1 લાખના રોકાણ પર 45 લાખ જેટલો જંગી લાભ મળ્યો છે. કંપનીના શેર લગભગ સાડા ત્રણ વર્ષ પહેલા 20 માર્ચ 2020ના રોજ 15.17 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા, જે માત્ર ટૂંકા ગાળામાં આજે વધીને લગભગ 700 રૂપિયા થઈ ગયા છે. જો કોઈ રોકાણકારે 20 માર્ચ, 2020 ના રોજ આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત અને શેર અકબંધ રાખ્યા છે..તેઓને રૂ. 1 લાખનું મૂલ્ય 4,514.37 ટકા વધીને રૂ. 46 લાખથી વધુ થયું હોત અને તેને લગભગ રૂ. રૂ. 45 લાખ. રૂ.નો તગડો નફો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ