બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / kokoswap cryptocurrency jumped by 76000 percent and made 1 thousand rupees to 7 crore in just one day know more

ના હોય! / અહીં રોકાણ કરનાર રાતોરાત બની ગયા કરોડપતિ, 24 કલાકમાં હજારના થઈ ગયા 7.6 કરોડ

Arohi

Last Updated: 01:06 PM, 12 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફક્ત 24 કલાકમાં KokoSwap નામની ક્રિપ્ટોકરન્સીમાં 76,000 ટકાનો ઉછાળો આવ્યો છે. જાણો કેટલું થયું માર્કેટ કેપ?

  • કોકોસ્વૈપએ રોકાણકારોને બનાવ્યા કરોડપતિ 
  • રાતોરાત બન્યા કરોડપતિ 
  • 1 હજારના થઈ ગયા 7.6 કરોડ રૂપિયા 

ક્રિપ્ટોકરંસીની દુનિયાના રિટર્ન અને અનોખા ટ્રેન્ડ દર વખતે ચોંકાવી દે છે. સ્ક્વિડ ગેમ વેબ સીરીઝ પર આધારિત ટોકન સ્ક્વિડગેમમાં છેલ્લા થોડા દિવસોમાં એવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ત્યાં જ Shiba Inu જેવા મીમકોઈનમાં પૈસા લગાવનાર રોકાણકાર પણ ફટાફટ કરોડપતિ બની ગયા હતા. હવે તે દુનિયાની ટોપ 10 ક્રિપ્ટોમાં શામેલ થઈ ગઈ છે. 

આ ઉતાર-ચઢાવ વખતે ક્રિપ્ટોની દુનિયામાં જબરદસ્ત હલચલ વાળો સૌથી તાજો મામલો છે કોકોસ્વૈપ (KokoSwap) નામના કોઈનનો. KokoSwapએ એક દિવસમાં 76,000 ટકાથી વધારેનો નફો કમાઈને પોતાના રોકાણકારોને અમીર બનાવ્યા છે. KokoSwap એક દિવસ પહેલા સુધી એક ઘણું ઓછું લોકપ્રિય કોઈન હતું. કદાચ જ કોઈએ તેનું નામ સાંભળ્યું હશે. 

આટલા વધ્યા ભાવ 
કોઈન માર્કેટ કેપની તરફથી આપવામાં આવેલા આંકડા અનુસાર, ફક્ત 24 કલાકમાં KokoSwapની કિંમત  0.009999 ડોલરથી વધવાની શરૂ થઈ ગઈ હતી અને આ 7.63 ડોલર સુધી પહોંચી ગઈ હતી. આ સમયે કોઈનને બમ્પર 76,200 ટકાનું રિટર્ન આપ્યું હતું. જોકે બાદમાં આ કિંમતોમાં થોડો ઘટાડો પણ થયો હતો અને તે બપોરે એક વાગ્યાની આસપાસ 5.85 ડોલરના ભાવ પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. આ ભારે ઉછાળાની સાથે જ KokoSwapનું માર્કેટ કેપ પણ લગભગ 2 અજબ ડોલર પહોંચી ગયું છે. 

આ કારણે ઉછળી કિંમત 
રિપોર્ટ અનુસાર KokoSwapએ પોતાને બાઈનેન્સ સ્માર્ટ ચેન પર શિફ્ટ કરી દીધુ છે. પહેલા આ ઈથેરિયમ પ્લેટફોર્મ પર હતું. તેના કારણે તેની કિંમતોમાં આ ઉછાળ આવ્યો છે. બોઈનેન્સ સ્માર્ટ ચેઈન પર જવાના કારણે તેની બાઈનેન્સ ઈકોસિસ્ટમમાં હાજર ગેમર્સની એક મોટી સંખ્યા સુધી પહોંચ વધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ