બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / know Why did RRR star Jr NTR say I will stop making films

મનોરંજન / ...તો મૂવી કરવાનું બંધ કરી દઇશ, RRR એક્ટર જૂનિયર NTRના નિવેદનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ

Arohi

Last Updated: 01:45 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'RRR' સ્ટાર જુનિયર NTRએ હાલમાં જ કહ્યું કે જો આવું થયું તો તે ફિલ્મો બનાવવાનું બંધ કરી દેશે. તેમના આ નિવેદનથી લોકો દંહ રહી ગયા છે. જાણો શા માટે તેમણે આવું કહ્યું....

  • ફિલ્મો બનાવવાનું બંધ કરી દેશે જુનિયર NTR
  • જાણો એક્ટરે શા માટે આપ્યું આવું નિવેદન 
  • ફ્લિમ RRRમાં રામ ચરણ સાથે સ્ક્રીન કરી હતી શેર 

ફિલ્મ 'RRR'ને જ્યારથી ઓસ્કર મળ્યો છે ત્યારથી સતત ફિલ્મમાં સ્ટાર્સ ઈન્ટરવ્યૂ અને ટોક શોઝમાં બિઝી છે. તેલુગૂ સુપરસ્ટાર જુનિયર એનટીઆરે પોતાની છેલ્લી ફિલ્મ 'RRR'ની ભારે સફળતાની સાથે પોતાને ભારતીય સિનેમાની સૌથી વધુ ડિમાન્ડ વાળા એક્ટરના રૂપમાં સ્થાપિત કર્યા છે. 

પીરિયડ ડ્રામા 'RRR'માં જુનિયર એનટીઆર અને અભિનેતા રામ ચરણ પહેલી વખત ઓનસ્ક્રીન સાથે જોવા મળ્યા. ફિલ્મના ડાયરેક્ટર રાજામૌલી છે. ફિલ્મની મેગા સફળતા બાદ જુનિયર એનટીઆર પાસે મોટાભાગે તેમના ફેંસ અને મીડિયા બન્ને દ્વારા પોતાની અપકમિંગ ફિલ્મો વિશે પુછપરછ કરતા રહે છે. ત્યાર બાદ હવે હાલમાં જ જુનિયર એનટીઆરે ચોંકાવનારા નિવેદનની સાથે બધા સવાલોના જવાબ આપ્યા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

પ્રશ્નોથી કંટાળી ચુક્યા છે જુનિયર એનટીઆર
જેમ કે તમે જાણો છો જુનિયર એનટીઆર એક સમયમાં એક ફિલ્મ કરવાની પસંદ કરે છે. તેલુગૂ સુપરસ્ટાર થોડા દિવસોમાં 'RRR'ટીમની સાથે ઓસ્કર 2023 અને ગોલ્ડન ગ્લોબ્સ 2023 સહિત દરેક પ્રતિષ્ઠિત પુરસ્કાર સેરેમની અને કાર્યક્રમોમાં ભાગ લેવામાં વ્યસ્ત રહે છે. 

આ કાર્યક્રમોમાં મોટાભાગે તેમની ભવિષ્યની પરિયોજનાઓ વિશે પુછપરછ કરવામાં આવે છે. પરંતુ તેમની અપકમિંગ ફિલ્મ 'NTR 30' ઉપરાંત અત્યાર સુધી કોઈ પણ ફિલ્મનું એલાન નથી કરવામાં આવ્યું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

કેમ કહી આ અજીબ વાત 
જુનિયર એનટીઆર હાલમાં જ વિશ્વક સેનાની ફિલ્મ 'ધમ્મકી'ના પ્રી રિલીઝ ઈવેન્ટમાં શામેલ થયા હતા. જ્યાં તેમણે એક વખત ફરી તેના અપકમિંગ ફિલ્મો વિશે પુછલવામાં આવ્યું. જ્યાર બાદ 'RRR'ના જવાબથી સ્પષ્ટ જોવા મળ્યું કે તે આ પ્રકારના સવાલોથી કંટાળી ચુક્યા છે.

જોકે તેમણે ખૂબ જ મજેદાર અંદાજમાં આ જવાબ આપ્યો. જુનિયર અનટીઆરે કહ્યું, "હું કોઈ ફિલ્મ નથી કરી રહ્યો. જો તમે મને વારંવાર પુછશો તો હું ફિલ્મો કરવાનું બંધ કરી દઈશ." પરંતુ સુપરસ્ટારે તરત પુષ્ટિ કરી કે તેની ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનો કોઈ ઈરાદો નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ