બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / kerala man carries old ailing father on foot after cops make them ditch auto amid lockdown

વીડિયો વાયરલ / જ્યારે લૉકડાઉનમાં બીમાર પિતાને ઉંચકીને દીકરો ચાલીને લઈ ગયો..

Bhushita

Last Updated: 03:08 PM, 16 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળમાં પોલીસની વધુ એક હરકતનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે કેરળ રાજ્ય માનવાધિકાર આયોગે આ ઘટનાને 'સૂ મોટો કેસ' નોંધ્યો છે.

  • કેરળ પોલીસની વધુ એક હરકત
  • બીમાર પિતાને ચાલીને લઈ જતા દીકરા સાથે કર્યું આવું
  • સોશ્યલ મીડિયામાં વીડિયો થઈ રહ્યો છે વાયરલ

કેરળની આ એક એવી ઘટના છે જેને જાણીને તમારું કાળજું કંપી જશે. લૉકડાઉનમાં એક દીકરો તેના બીમાર પિતાને ઉંચકીને કલાકો સુધી ચાલતો જઈ રહ્યો છે. જે રીક્ષાથી તે હોસ્પિટલ આવી રહ્યો હતો તેને પોલીસે રસ્તામાં જ રોકી હતી. 

પોલીસે પગપાળા જવા કર્યો મજબૂર

કેરળમાં પુનાલૂરમાં એક વ્યક્તિ પોતાના 65 વર્ષના પિતાને હોસ્પિટલથી પાછા લાવવા ગયો હતો. હોસ્પિટલે તેમને ડિસ્ચાર્જ કર્યા હતા. આ સમયે દીકરાએ રીક્ષા કરી તો પોલીસે અડધા રસ્તો રીક્ષા રોકાવી દીધી હતી. પોલીસે કહ્યું કે લૉકડાઉન છે તો રીક્ષામાં નહીં જઈ શકાય. દીકરાએ પોલીસ સામે ખૂબ જ આજીજી કરી પણ તેઓ માન્યા નહીં. દીકરાએ પોલીસને હોસ્પિટલના કાગળ પણ બતાવ્યા છતાં તેઓ ન માન્યા. આખરે તે પિતાને ઉંચકીને 1 કિલોમીટર સુધી પગપાળા ચાલ્યો. 

પોલીસે નોંધ્યો કેસ

પોલીસની આ હરકતનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેરળ રાજ્ય માનવાધિકાર આયોગે આ ઘટનામાં સૂ મોટો કેસ નોંધ્યો છે. આ સમયે કેરળમાં છેલ્લા 24 કલાકમાં 387 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં પણ બે લોકોના મોત થઈ ચૂક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ