બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / Kapil Sharma Show Fame Sumona is suffering from this disease

ના હોય! / આ બિમારીથી પિડાઇ રહી છે કપિલ શર્મા શો ફેમ સુમોના, ચોથા સ્ટેજ પર છે...

Kinjari

Last Updated: 12:38 PM, 15 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી સોશ્યલ મિડીયા પર 10 લાખ ફૉલોવર્સ ધરાવે છે. ધ કપિલ શર્મા શો અને બડે અચ્છે લગતે હૈથી તેને ઓળખાણ મળી હતી. હાલમાં જ તેણે ખુલાસો કર્યો છે કે તે કોઇ બિમારીથી પિડાઇ રહી છે.

  • સુમોના ચક્રવર્તીને છે ગંભીર બિમારી 
  • 2011થી પિડાઇ રહી છે આ બિમારીથી 
  • પિડાના ચોથા સ્ટેજ પર છે એક્ટ્રેસ 

 

 

એક્ટ્રેસનું કહેવુ છે કે તે સ્ટેજ-4 એન્ડોમેટ્રિયોસિસથી પિડાઇ રહી છે. તેણે ફેન્સને જાણકારી આપીને કહ્યું કે તે ઇમોશનલી આ પિડાથી ડીલ નથી કરી રહી. તે સાથે જ તેણે પોસ્ટમાં જણાવ્યું કે તે બેરોજગાર છે અને તેની પાસે કોઇ કામ નથી. તેમ છતાં તે પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. 

સુમોના કહે છે કે આપણે નસીબદાર છીએ કે સારી રીતે રહી શકીએ છીએ પરંતુ હું ઘણીવાર અજીબ મહેસુસ કરુ છુ. સુમોનાએ લાંબી પોસ્ટ દ્વારા ફેન્સને પોતાની પર્સનલ લાઇફ વિશે જાણકારી આપી છે અને સુમોનાએ તે પણ લખ્યું કે આજે ઘણા સમય બાદ ઘરે વર્કઆઉટ કર્યુ. 

 

 

સુમોના આગળ લખે છે કે હું કદાચ બેરોજગાર હોઇ શકુ છુ પરંતુ મારુ અને મારા પરિવારનું ગુજરાન ચલાવી શકુ છું. હાં હું ક્યારેક ગિલ્ટ અનુભવુ છુ અને ખાસકરીને ત્યારે જ્યારે હું લો ફીલ કરી રહી હોઇ. મારા પીએમએસ દરમિયાન તો મૂડ સ્વિંગ્સ ઇમોશનલી હાલત ખરાબ કરી દે છે. 

 

 

સુમોના આગળ લખે છે કે આજસુધી તેણે કેટલીક વસ્તુઓ શૅર નથી કરી. 2011થી હું આ બિમારીથી પીડાઉ છુ. અત્યારે હું તેના 4થા સ્ટેજ પર છુ. સારુ ખાનપાન, એક્સરસાઇઝ અને સ્ટ્રેસ ફ્રી લાઇફ તેના માટે સારી વસ્તુઓ છે. મેં આજે વર્કઆઉટ કર્યુ અને હું સારુ અનુભવી રહી છુ. મને એવુ થયુ કે આ પોસ્ટ હું તેની સાથે શૅર કરુ જે આ પોસ્ટ વાંચી રહ્યાં છે. 

સુમોનાએ લખ્યું કે, આજે બધા લોકો કોઇ ને કોઇ બિમારીથી પિડાઇ જ રહ્યાં છે અને સ્ટ્રગલ કરી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ