બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / kangana Ranaut Offers Help To Narcotics Bureau In Return Ask For Security From Pmo

બોલિવૂડ / કંગનાએ બોલિવૂડ અને ડ્રગ્સ કનેક્શનને લઈને જણાવી ચોંકાવનારી વાત, કહ્યું- મને સુરક્ષા આપો તો....

Noor

Last Updated: 11:49 AM, 27 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હમેશાં ચર્ચામાં રહેતી એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં જ બોલિવૂડ અને ડ્રગ્સ કનેક્શન વચ્ચે ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તેણે ટ્વિટ્સ કરીને જણાવ્યું કે, બોલિવૂડમાં કયું ડ્રગ પોપ્યુલર છે અને એટલે સુધી કહ્યું કે, તે નારકોટિક્સ ડિપાર્ટમેન્ટની મદદ કરવા માટે તૈયાર છે, પરંતુ તેના માટે કેન્દ્ર સરકારે તેને સુરક્ષા આપવી પડશે. હવે સુશાંતની બહેન શ્વેસ સિંહે પણ પ્રધાનમંત્રી મોદીને કંગનાને સુરક્ષા આપવા વિનંતી કરી છે.

  • વિવાદાસ્પદ નિવેદનોને કારણે હમેશાં ચર્ચામાં રહે છે કંગના
  • કંગનાએ બોલિવૂડ અને ડ્રગ્સ કનેક્શન વચ્ચે ચોંકાવનારા ખુલાસા કર્યાં
  • કંગનાએ જણાવ્યું ઈન્ડસ્ટ્રીમાં કયું ડ્રગ પોપ્યુલર છે

ઈન્ડસ્ટ્રીમાં કયું ડ્રગ પોપ્યુલર છે

કંગનાએ ટ્વિટ કર્યું છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોકીન સૌથી પોપ્યુલર ડ્રગ છે, તેનો ઉપયોગ લગભગ દરેક હાઉસ પાર્ટીમાં થાય છે. આ બહુ મોંઘી હોય છે પરંતુ જ્યારે તમે શરૂઆતમાં કોઈ રિચ હાઉસ પાર્ટીમાં જાઓ છો ત્યારે તે મફત આપવામાં આવે છે, MDMAના ક્રિસ્ટલ પાણીમાં મિક્સ કરવામાં આવે છે અને તમારી જાણ વિના આપવામાં આવે છે.

સુશાંતની બહેને પણ કર્યો સપોર્ટ

કંગનાએ અન્ય એક ટ્વિટ કર્યું- હું આ મામલે નારકોટિક્સ બ્યૂરોને મદદ કરવા માંગુ છું અને હું ખૂબ જ ફાયદાકારક થઈ શકું કારણ કે મેં આ બધું વ્યક્તિગત રૂપે જોયું છે. સુશાંત સિંહ રાજપૂતની બહેને પણ આ અંગે ટ્વિટ કર્યું છે. તેણે પીએમઓ અને નરેન્દ્ર મોદીને ટેગ કર્યા છે અને કંગનાને સુરક્ષા આપવાની વાત કહી છે જેથી તે નારકોટિક્સ બ્યૂરોની તપાસમાં મદદ કરી શકે.

રિયાની ડ્રગ ચેટથી મચ્યો ખળભળાટ

તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીની ડ્રગ ચેટ વાયરલ થયા પછી આ કેસમાં નવો વળાંક આવ્યો છે. રિયા પર સુશાંતને ડ્રગ્સ આપવાનો પણ આરોપ છે. સાથે જ ડ્રગ ડીલિંગના તાર પણ તેની જોડાયેલા હોવાની શંકા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ