બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Junagadh Forest Department has successfully satellite tagged another whale shark fish

સફળ ટેગિંગ / જૂનાગઢ વન વિભાગે બીજી વ્હેલ શાર્ક માછલીને કર્યુ સફળ સેટેલાઇટ ટેગિંગ, જાણો શું થશે ફાયદો

Dinesh

Last Updated: 10:11 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વન વિભાગે સૂત્રાપાડાના દરિયામાં વ્હેલ શાર્ક માછલીને સેટેલાઈટ ટેગિંગ કર્યુ હતુ, વ્હેલ શાર્કના સંરક્ષણ માટે સેટેલાઈટ ટેગિંગ ખૂબ ઉપયોગી સાબિત થશે.

ગીર સોમનાથ જિલ્લામાં વ્હેલ શાર્ક માછલીનું સેટેલાઇટ ટેગિંગ કરવામાં જૂનાગઢ વન વિભાગને સફળતા મળી છે. વન વિભાગે સૂત્રાપાડાના દરિયામાં વ્હેલ શાર્ક માછલીને સેટેલાઈટ ટેગિંગ કર્યુ હતુ. ગીર સોમનાથના દરિયા કિનારે વ્હેલ શાર્ક માછલી ઈંડા મૂકે છે. 

સુત્રાપાડાના દરિયામાં કરાયુ સફળ ટેગિંગ
સેટેલાઈટ ટેગિંગથી વન વિભાગને વ્હેલ શાર્કના વધુ અભ્યાસ માટે સરળતા રહેશે. વ્હેલ શાર્કના સંરક્ષણ માટે સેટેલાઈટ ટેગિંગ ખૂબ ઉપયોગી છે. દરિયાઈ જીવ સૃષ્ટિમાં વ્હેલ શાર્ક માછલીનુ ખૂબ જ મહત્વ છે. સેટેલાઇટ ટેગિંગથી વ્હેલ શાર્ક માછલીની ગતિવિધિઓ પર વન વિભાગ સરળ રીતે મોનિટરિંગ કરી શકશે. મહત્વપૂર્ણ છે કે, ગીર સોમનાથના દરિયામાં 5 જેટલી વ્હેલ શાર્ક માછલી જોવા મળી રહી છે. તેમાંથી બીજી વ્હેલ શાર્ક માછલી પર સેટેલાઈટ ટેગિંગ કરાયુ છે.

વધુ વાંચોઃ  'પાર્ટ 1-2 કરી આંદોલનને તોડ્યું', ક્ષત્રિય આગેવાનોમાં ડખા, જુઓ પદ્મિનીબા વાળા શું બોલ્યા

વન વિભાગને વધુ અભ્યાસ માટે રહેશે સરળતા 
આ સેટેલાઈટ ટેગિંગથી વન વિભાગને વ્હેલ શાર્કના વધુ અભ્યાસ કરવા સરળતા બનશે તેમજ સાથો સાથ ટેગિંગ કારણે વ્હેલ શાર્ક માછલીની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે. વ્હેલ શાર્ક માછલીની તમામ ગતિવિધિઓ પર મોનિટરિંગ કરવુ સરળ રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ