બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / italy police took care of a man amidst lockdown and rishi kapoor shared the video on his twitter

લૉકડાઉન / ઈટાલીમાં લૉકડાઉન સમયે આંટા મારતા વ્યક્તિ સાથે પોલીસે જે કર્યું તેના ઋષિ કપૂરે કર્યા વખાણ, Video Viral

Bhushita

Last Updated: 12:27 PM, 24 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને કારણે દેશની તમામ રાજ્ય સરકારોએ ઘણાં શહેરો અને જિલ્લાઓમાં લૉકડાઉન માટેની સૂચના આપી છે. આમ છતાં, ઘણા લોકો હજી પણ તેમના ઘરની બહાર નીકળી રહ્યા છે. ઋષિ કપૂરે આને લગતો એક વીડિયો શેર કર્યો છે.

  • કોરોનાના કહેરને લઈને પોલીસ સતર્ક
  • ઋષિ કપૂરે ઈટાલી પોલીસના કર્યા વખાણ
  • શેર કર્યો વીડિયો અને લોકોને લૉકડાઉનમાં રહેવા કરી અપીલ


અત્યાર સુધીમાં કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં 16 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં પણ આ વાયરસ ઝડપથી પગ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વડા પ્રધાન મોદી ઉપરાંત દેશની તમામ રાજ્ય સરકારોએ પણ ઘણાં શહેરો અને જિલ્લાઓમાં લૉકડાઉન માટેની સૂચના આપી છે અને લોકોને ઘરે જ રહેવાની સલાહ આપી છે. છતાં લોકો ઘરની બહાર ફરી રહ્યા છે ત્યારે ઋષિ કપૂરે એક વીડિયો શેર કરતાં પોલીસની કામગીરીને વખાણી છે.


ઇટાલીના આ વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ વ્યક્તિ લૉકડાઉન દરમિયાન પણ રસ્તા પર ચાલતો હોય છે અને પોલીસની સામે ઊભો હોય છે, જ્યારે પાછળથી કેટલાક અન્ય પોલીસ કારમાં આવે છે. એક પોલીસ કર્મચારીએ આ વ્યક્તિના પગમાં કિક મારી અને આ વ્યક્તિ ચક્કર ખાઈને ખૂબ જ અસ્વસ્થ થઈ જાય છે. આ પછી ત્યાં હાજર પોલીસે તેની ધરપકડ કરી હતી. ઇટાલી લોકડાઉનના આ વીડિયોમાં પોલીસ સિવાય કોઈ શેરીઓમાં દેખાતું નથી. ઋષિ કપૂરે ઇટાલીનો આ વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે, 'આપણને આના જેવી શિસ્તની જરૂર છે.'


ફિટનેસ માટે ઓનલાઈન યોગા ક્લાસિસ કરી રહ્યા છે ઋષિ કપૂર

કોરોના વાયરસના જોખમને લીધે,મોટાભાગના સ્ટાર્સ તેમના ઘરે એકાંતમાં સમય પસાર કરી રહ્યા છે. જ્યારે ઘણા સેલેબ્સ આ સમય દરમિયાન રસોઈ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે, તો ઘણા તેમની ફિટનેસને કારણે ઘરેલું વર્કઆઉટ પર ધ્યાન આપી રહ્યા છે. ઋષિ કપૂર પણ ટીવી પર ઓનલાઇન યોગા વર્ગ લેતા જોવા મળ્યા હતા અને યોગ દ્વારા પોતાને ફીટ રાખવા પ્રયાસ કરી રહ્યા છે. ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ત્રણ વીડિયો શેર કર્યા હતા, જેના પર આલિયા ભટ્ટે પણ ટિપ્પણી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ