બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ISRO's Biggest Success in Chandrayaan-3: Third Orbit Changed, Fourth Test Now on July 20

Chandrayaan-3 / ચંદ્રયાન-3માં ઈસરોને મળી સૌથી મોટી સફળતા: ત્રીજું ઓર્બિટ થયું ચેન્જ, હવે 20 જુલાઇએ ચોથી પરીક્ષા

Vishal Khamar

Last Updated: 09:55 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ કહ્યું કે ચંદ્રયાન-3ની ત્રીજી ભ્રમણકક્ષા સફળતાપૂર્વક ફેરફાર થઈ ગયો છે. 31 જુલાઈ સુધીમાં ચંદ્રયાન-3ને 1 લાખ કિલોમીટર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

  • ચંદ્રયાન-3 ની ત્રીજી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક થયો ફેરફારઃ ISRO
  • 31 જુલાઈ સુધીમાં ચંદ્રયાન-3 ને 1 લાખ કિલોમીટર સુધી પહોંચાડવાનું લક્ષ્ય
  • 5 ઓગસ્ટ સુધીમાં તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચવાની શક્યતાઓ

 ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ટ્વિટ કરીને ચંદ્રયાન-3 એ ત્રીજી ભ્રમણકક્ષામાં ફેરફાર અંગે માહિતી આપી છે.  ISRO એ ટ્વિટ કર્યું, “ત્રીજી ભ્રમણકક્ષા-વધારાની પ્રવૃત્તિ  ISTRAC/ISRO, બેંગલુરુ તરફથી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે. ઈસરોએ મંગળવારે કહ્યું કે 18 જુલાઈના રોજ ચંદ્રયાન-3 એ ત્રીજી ભ્રમણકક્ષાના સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, આગામી પગલું 20 જુલાઈએ લેવામાં આવશે. 31 જુલાઈ સુધીમાં ચંદ્રયાન-3 એ 1 લાખ કિલોમીટર દૂર પહોંચવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.

ચંદ્રયાન-3 તેની બીજી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી
ત્રીજી ભ્રમણકક્ષા પહેલાં ચંદ્રયાન 226 કિમીની પેરીજી અને 41,762 કિમીની એપોજી સાથે લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. ત્યારે ISRO એ મર્યાદિત માહિતી આપવામાં આવી છે. જેમાં એન્જીન કેટલા સમય સુધી ચાલુ રાખવામાં આવ્યું હતું. તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યારે ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3 ની ઉપલી ભ્રમણકક્ષામાં પહોંચવાની બીજી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
23 ઓગસ્ટે સફળ લેન્ડિંગ થવાની સંભાવનાં
અવકાશયાન હાલમાં અવકાશમાં ભ્રમણકક્ષા કરી રહ્યું છે અને 5 ઓગસ્ટ સુધીમાં તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચવાની શક્યતાઓ છે અને સફળ લેન્ડિંગનો પ્રયાસ 23 ઓગસ્ટે થવાની સંભાવના છે. ચંદ્રયાન તેના માર્ગ પર યોગ્ય ક્રમમાં આગળ વધી રહ્યું છે અને ચંદ્રયાનની સ્થિતિ સામાન્ય છે. ચંદ્રયાન-3ની સફળતાથી ભારતને ઘણી આશાઓ છે. પરંતુ ચંદ્ર સુધી પહોંચવા માટે ભારતે જે પદ્ધતિ પસંદ કરી છે. તેમાં ઘણો સમય લાગશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ