બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / iran gen qassi soleimani behind terror plots even in delhi says trump

ખુલાસો / ઈરાનના સૈન્ય જનરલ કાસિલ સુલેમાનીને ઠાર કર્યા બાદ ટ્રમ્પે ખોલ્યું ભારત કનેક્શન!

Kavan

Last Updated: 05:13 PM, 4 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. અમેરિકાએ ઈરાનના શક્તિશાળી સૈન્ય જનરલ કાસિલ સુલેમાનીને ઠાર માર્યો છે. અમેરિકાએ ઈરાનના જનરલને ડ્રોન હુમલો કરી ઠાર માર્યો હતો. સામે ઈરાને પણ અમેરિકાને ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે.

  • અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધ્યો
  • સુલેમાનીનું ભારત કનેક્શન!
  • ટ્રમ્પે કર્યો મોટો ખુલાસો 

આ દરમિયાન ટ્રમ્પે કાસિમ સુલેમાનીને લઈને ભારત કનેક્શન પણ ખોલ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે, સુલેમાની ભારત વિરૂદ્ધ આતંકવાદી હુમલાના ષડયંત્રમાં શામેલ હતો. સાથે જ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, સુલેમાનીનો ખાતમો યુદ્ધ શરૂ કરવા માટે નહીં પણ યુદ્ધ ખતમ કરવા માટે કરવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન 

અમેરિકા દ્વારા ઈરાનના ટોચના સેના પ્રમુખને રોકેટ હુમલો કરીને મોતને ઘાટ ઉતારવાને લઈને દુનિયાભરમાં ભારે ચર્ચા જાગી છે. આ મામલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની કુર્દસ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીને મારવાના નિર્ણયનો પક્ષ લીધો છે. 

8 killed in attack on Baghdad airport Iran backed militia leader

સુલેમાનીના આતંકી કાવતરા દિલ્હીથી લઈને લંડન સુધી હતા

ટ્રમ્પે કહ્યું છે કે, કાસિમ સુલેમાનીના આતંકી કાવતરા દિલ્હીથી લઈને લંડન સુધી ફેલાયેલા હતો. દિલ્હીમાં ફેબ્રુઆરી 2012માં ઈઝરાયલ ડિપ્લોમેટની પત્ની ટાલ યોહોશુઆ કોરેન જ્યારે તેમના બાળકોને સ્કૂલ મુકીને પરત આવી રહ્યા હતા ત્યારે કોઈએ તેમની કારમાં એક બોમ્બ ફિટ કરી દીધો હતો.આ આરોપ પણ સુલેમાની પર નાંખવામાં આવ્યો છે. 

આતંકી હુમલામાં ઈરાક કમાન્ડર કાસિમ સાલેમાનીનું મોત 

ઈરાકના બગદાદ એરપોર્ટ પાસે રોકેટ હુમલો થયો છે. જેમાં 8 લોકોના મોત નિપજ્યાં છે. ઈરાકના સુરક્ષા અધિકારીએ આ અંગેની જાણકારી આપી છે. ઈરાક એરપોર્ટ પાસે 3 રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા. જેના કારણે આસપાસના વાહનોમાં આગ લાગી ગઈ હતી જેમાં 8 લોકોના મોત નિપજ્યા છે. આ હુમલામાં ઈરાન કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત નિપજ્યું છે.

આ આતંકી હુમલામાં ઈરાક કમાન્ડર કાસિમ સાલેમાનીનું મોત નિપજ્યું છે. બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર ઈરાન સમર્થિત મિલિશિયાએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હુમલા બાદ અમેરિકા સાથે તણાવ વચ્ચે આ હુમલો થયો છે. નવા વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સખત અંદાજમાં ધમકી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ