બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2024 auction sam curran dinesh karthik ben stokes

IPL 2024 / બેન સ્ટોક્સ, ઈશાન કિશન, સેમ કરન...: આ વખતે IPLમાં મોટા મોટા ખેલાડીઓના કપાશે પત્તાં! જુઓ આખું લિસ્ટ

Arohi

Last Updated: 02:47 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Auction: IPLના 17માં સીઝન પહેલા થઈ પહેલા ઓક્શન માટે ઘણા મોટા ખેલાડીઓનુ પત્તુ કટ થઈ શકે છે.

  • મોટા મોટા ખેલાડીઓનું કપાઈ શકે છે પત્તુ 
  • IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી પર ખતરો
  • 17માં સીઝન પહેલા આ ખેલાડીઓની થઈ શકે છે છુટ્ટી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન માટે 19 ડિસેમ્બરે દુબઈમાં ઓક્શન થવાનું છે. આ પહેલા ખેલાડીઓને રિલીઝ કરવા અને રિટન કરવા માટે ચર્ચા ચાલી રહી છે. 26 નવેમ્બર સુધી બધી 10 ટીમોને પોતાની ફાઈનલ રિલીઝ અને રિટેનની લિસ્ટ તૈયાર કરવાની છે. 

આ કડીમાં ચર્ચાઓ એવી પણ છે કે ઘણી ટીમો પોતાની ટીમથી મોટા મોટા ખેલાડીઓને રિલીઝ કરી પોતાના પર્સનું એમાઉન્ટ વધારી શકે છે. આ લિસ્ટમાં એ ખેલાડી છે જેના પર પૈસા તો ખૂબ લૂટાવવામાં આવ્યા છે પરંતુ આ ખેલાડી પોતાની ટીમના કામ નથી આવી શક્યા. આ લિસ્ટમાં આઈપીએલ ઈતિહાસમાં સૌથી માંઘી વેચાયેલા સેમ કરનનું નામ પણ સામેલ છે. 

 

સેમ કરન કર્યા નિરાશ 
જણાવી દઈએ કે સેમ કરનની ઉપર પંજાબ કિંગ્સે 2023ના મિની ઓક્શનમાં 18.5 કરોડની સૌથી મોટી બોલી લગાવી હતી. તે આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી બોલી હતી. તેના પર ખેલાડીએ પોતાની કિંમતના હિસાબથી પ્રદર્શન નથી કર્યું. જોકે પંજાબ એવી ટીમ છે જેના પર્સમાં સૌથી વધારે 12.20 કરોડ રૂપિયા છે. 

છતાં આ ટીમ કરણના ઉપર લગાવેલી આ રકમને પણ તેમને રિલીઝ કરતા પોતાના પર્સમાં જોડી શકે છે. કરણે આઈપીએલ 2023માં 14 મેચ રમતા ફક્ત 276 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ તેમણે 14 મેચોમાં 10થી ઉપરની ઈકોનોમીથી રન લુટાવતા ફક્ત 10 વિકેટ લીધી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ben Stokes (@stokesy)

આ મોટા ખેલાડીઓનું પણ કટ થશે પત્તુ 
જો ફ્રેન્ચાઈઝીના હિસાબથી વાત કરવામાં આવે તો બધી 10 ટીમોમાંથી ઘણા ખેલાડીઓનું પત્તુ કટ થઈ શકે છે. તેમાંથી સૌથી મોટુ નામ છે બેન સ્ટોક્સ, દિનેશ કાર્તિક, લોકી ફર્ગ્યુસન, પૃથ્વી શો જેના ખેલાડીઓનું. અટકળો થઈ રહી છે તે હિસાબથી લિસ્ટ જોઈએ તો...

  • ચેન્નાઈ સુપર કિંગ્સ - બેન સ્ટોક્સ
  • ગુજરાત ટાઇટન્સ - દાસુન શનાકા, યશ દયાલ, ઓડિયન સ્મિથ, પ્રદીપ સાંગવાન, ઉર્વીલ પટેલ
  • કોલકાતા નાઈટ રાઈડર્સ - એન જગદીસન, લોકી ફર્ગ્યુસન, મંદીપ સિંહ
  • લખનૌઉ સુપર જાયન્ટ્સ - માર્કસ સ્ટોયનિસ, એવિન લુઈસ, કાયલ જેમીસન
  • મુંબઈ ઈન્ડિયન્સ - જયદેવ ઉનાડકટ, રિઈલી મેરેડિથ, ઈશાન કિશન, સંદીપ વોરિયર, પીયૂષ ચાવલા
  • પંજાબ કિંગ્સ - સેમ કરન, હરપ્રીત ભાટિયા, ઋષિ ધવન, ભાનુકા રાજાપક્ષે
  • રાજસ્થાન રોયલ્સ - જેસન હોલ્ડર, કેસી કરિયપ્પા, મુરુગન અશ્વિન
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – દિનેશ કાર્તિક, હર્ષલ પટેલ, અનુજ રાવત
  • સનરાઇઝર્સ હૈદરાબાદ - હેરી બ્રુક
  • દિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, મનીષ પાંડે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ