બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ટેક અને ઓટો / inverter battery water filling mistakes what happens if you overfill inverter battery

ટિપ્સ / બેટરીમાં પાણી નાખતી વેળાએ ક્યારેય ન કરતા આવી ભૂલ, નહીં તો ઈન્વર્ટર ખતમ!

Manisha Jogi

Last Updated: 12:00 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં ઈન્વર્ટર એક તાતી જરૂરિયાત બની ગઈ છે. વીજળીની તકલીફ હોય ત્યાં ઈન્વર્ટર વગર કામ થઈ શકતું નથી. ઈન્વર્ટરના પર્ફોર્મન્સમાં ગરબડ ના આવે તે માટે બેટરીના પાણીનું ધ્યાન રાખવું જરૂરી છે.

  • બેટરીમાં પાણી નાખતા સમયે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી
  • અનેક લોકો પાણી રિફિલ કરતા સમયે કેટલીક ભૂલ કરી બેસે છે
  • લાપરવાહી દાખવવાને કારણે ઈન્વર્ટર ખરાબ થઈ શકે છે

જો તમારી પાસે ઈન્વર્ટર હશે, તો તમે તેની બેટરીમાં પાણી રીફિલ કરતા હશો. બહુ ઓછા લોકોને ખબર હશે કે, બેટરીમાં પાણી નાખતા સમયે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આજના સમયમાં ઈન્વર્ટર એક તાતી જરૂરિયાત બની ગઈ છે. વીજળીની તકલીફ હોય ત્યાં ઈન્વર્ટર વગર કામ થઈ શકતું નથી. ઈન્વર્ટરના પર્ફોર્મન્સમાં ગરબડ ના આવે તે માટે બેટરીના પાણીનું ધ્યાન રાખવું જરૂરી છે. ઈન્વર્ટર બેટરીમાં પાણી રિફિલ કરતા સમયે અનેક લોકો કેટલીક નાની નાની ભૂલ કરી બેસે છે. બેટરી માટે લાપરવાહી દાખવવાને કારણે ઈન્વર્ટર ખરાબ થઈ શકે છે. બેટરીમાં પાણી ભરતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ચેક કરતા રહેવું જોઈએ- જો બેટરીમાં પાણી સુકાઈ ગયું હોય તો તો બેટરીને નુકસાન થઈ શકે છે. જેના કારણે આગ પણ લાગી શકે છે. બેટરીનો ઉપયોગ કરવાની સાથે પાણી પણ ઓછું થઈ જાય છે. બેટરીનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય તો 45 દિવસે બેટરી ચેક કરતા રહેવું જોઈએ. 

ડિસ્ટિલ્ડ વોટરનો ઉપયોગ- ઈન્વર્ટરની બેટરી ભરવા માટે ડિસ્ટિલ્ડ વોટરનો ઉપયોગ કરવો જોઈએ. આરઓ દ્વારા શુદ્ધ કરવામાં આવેલ પાણીમાં પણ અશુદ્ધિઓ હોઈ શકે છે, જેના કારણે બેટરી લાઈફ ઓછી થઈ શકે છે. 

ઓવરફિલ ના કરવી- બેટરીમાં પાણી વધારે ભરાઈ જાય તો પણ નુકસાન થઈ શકે છે. બેટરી પર પાણીનું લેવલ દર્શાવતું નિશાન હોય છે, જો તમે તે લેવલ કરતા વધુ પાણી ભરો તો ઈન્વર્ટરનું એસિડ વધુ પતલું થઈ શકે છે. 

વાયરિંગ ચેક કરવું જરૂરી- ઈન્વર્ટરનું વાયરિંગ ચેક કરતા રહેવું જોઈએ. ખરાબ વાયરિંગના કારણે આગ લાગવાનું અને શોર્ટ સર્કિટ થવાનું જોખમ રહે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ