બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / આરોગ્ય / International Yoga Day 2023 Best Yoga For Belly Fat yoga asana for weight loss

Best Yoga For Belly Fat / પેટની ચરબી જોતજોતાંમાં પિગળાવી દેશે આ 3 યોગાસન, મળે છે શાનદાર રિઝલ્ટ

Arohi

Last Updated: 09:41 AM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

International Yoga Day 2023: 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. નિયમિત રીતે યોગ કરવાથી ફિટનેસ સારી રહે છે. વજન ઘટાડવા માટે પણ યોગ ખૂબ સારા માનવામાં આવે છે. જો તમે વજન ઘટાડવાની તૈયારી કરી રહ્યા છો તો ઘણી રીતે યોગાસન દ્વારા કરી શકો છો.

  • 21 જૂને ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 
  • નિયમિત રીતે યોગ કરવાથી ફિટનેસ રહે છે સારી
  • વજન ઘટાડવા માટે પણ યોગ માનવામાં આવે છે ખૂબ જ સારા

21 જૂન 2023એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. જો તમે નિયમિત રીતે યોગ કરો છો તો તેના ઘણા પ્રકારના ફાયદા તમને મળે છે. એવામાં જો તમારૂ વજન વધતુ જઈ રહ્યું છે અને તમે ફિટ થવાની તૈયારી કરી રહ્યા છો તો યોગ તમારા માટે ફાયદાકારક છે. 

યોગના ત્રિકોણાસન, સર્વાગાસન અને વીરભદ્રાસન કરવાથી તમારા પેટની ચરબી ઘટે છે. સાથે જ કમરની આસપાસ જમા ફેટ પણ ઓછી થઈ જાય છે. 

ત્રિકોણાસન 
જો તમારા પેટ પર ચરબી વધી જાય છે તો ત્રિકોણાસન તમારા માટે ખૂબ શાનદાર છે. યોગ માટે આ આસન પાચનમાં સુધાર તો કરે જ છે સાથે જ પેટ અને કમરમાં જમા ચરબીને ઓછી કરવામાં મદદ પણ કરે છે. 

આ આસન શરીરમાં બ્લડ ફ્લોને વધારે છે અને તેમાં સુધાર પણ કરે છે. આ આસનને કરવાથી તમારા સંતુલન અને એકાગ્રતામાં સુધાર આવે છે. 

સર્વાંગાસન 
વજન ઘટાડવાની પ્રક્રિયામાં સર્વાંગાસન પણ તમારા માટે ખૂબ જ મદદગાર છે. આ આસન પાચનમાં સુધાર થવાની સાથે સાથે શરીરને તાકાત આપે છે. તેની સાથે જ મેટાબોલિઝમને વધારે છે. 

સાથે જ થાઈરોઈડ લેવલને સંતુલિત પણ કરે છે. આ આસન પેટના મસલ્સને અને પગને પણ મજબૂત કરે છે. સાથે જ શ્વસન પ્રણાલીમાં સુધાર કરે છે. 

વીરભદ્રાસન 
જો તમે પોતાની થાઈઝ અને ખભાને ટોન કરવા માંગો છો તો વીરભદ્રાસન મદદગાર સાબિત થઈ શકે છે. વીરભદ્રાસન તમારી કમરના નિચેના ભાગ, પગ અને ખભાને ટોન કરવાની સાથે સાથે તમારા બેલેન્સને સારૂ બનાવે છે. તે તમારા પેટને ટોન કરવામાં મદદ કરે છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ