બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / intelligence agencies unearthed cyber security breach by military officials

BIG NEWS / સૈન્ય અધિકારીઓ જ જાસૂસીમાં પકડાતાં ખળભળાટ: WhatsApp ગ્રુપથી ચાલતું હતું નેટવર્ક, કડક કાર્યવાહીના આદેશ અપાયા

Pravin

Last Updated: 01:53 PM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુપ્તચર એજન્સીઓએ સાઈબર સુરક્ષા ઉલ્લંઘનના એક મોટા કેસનો પર્દાફાશ કર્યો છે. જેમાં સૈન્ય અધિકારીઓ પર શંકા છે કે, તે પાડોશી દેશ માટે જાસૂસ સાથે જોડાયેલ ગતિવિધિઓને પાર પાડી રહ્યા છે.

  • સેનામાં સાઈબર સુરક્ષા ઉલ્લંઘનનો પર્દાફાશ
  • જાસૂસ સાથે જોડાયેલ હોવાનો આરોપ
  • જે પણ દોષિત ઠરશે તેના પર થશે મોટી કાર્યવાહી

ગુપ્તચર એજન્સીઓએ સાઈબર સુરક્ષા ઉલ્લંઘનના એક મોટા કેસનો પર્દાફાશ કર્યો છે. જેમાં સૈન્ય અધિકારીઓ પર શંકા છે કે, તે પાડોશી દેશ માટે જાસૂસ સાથે જોડાયેલ ગતિવિધિઓને પાર પાડી રહ્યા છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ કેસમાં રક્ષા સાથે જોડાયેલ સૂત્રનું કહેવુ છે કે, સેના અને ગુપ્તચર એજન્સીઓએ અમુક સૈન્ય અધિકારીઓ દ્વારા સાઈબર સુરક્ષા ઉલ્લંઘનનો ખુલાસો કર્યો છે. જેના પાડોશી દેશ માટે જાસૂસ સંબંધિત પ્રવૃતિઓ સાથે જોડાયેલ હોવાની સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું છે કે, આ ઉલ્લંઘન અમુક વોટ્સએપ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

જે પણ દોષિત ઠરશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે

આરોપોનો સામનો કરી રહેલા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના સવાલ પર સૂત્રએ જણાવ્યું છે કે, તાત્કાલિક તપાસના આદેશ સોંપવામા આવ્યા છે, સૈન્ય અધિકારીઓ જો હાલના આદેશોનું ઉલ્લંઘન કરશે, જેમાં ખાસ કરીને કાઉંટર ઈંટેલીજેંસ સાથે જોડાયેલ કેસમાં સામેલ હોય, તો તેને કડકાઈ સાથે વર્તવામાં આવશે. કારણ કે સત્તાવાર ગોપનિયતા અધિનિયમ અંતર્ગત આવે છે. સૂત્રોનું કહેવુ છે કે, ચાલી રહેલી તપાસમાં જે પણ અધિકારી દોષિત ઠરશે, તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે.

વધું જાણકારી આપવાની ના પાડી દીધી

જ્યારે આ મામલે વધારે જાણકારી માટે પૂછવામાં આવ્યું તો, સૂત્રએ કહ્યું કે, સંવેદનશીલતા અને તપાસની પ્રકૃતિને જોતા અમે ઉલ્લંઘનના કેસમાં અટકળોથી બચવા અથવા તેમાં સામેલ કર્મચારીઓ સુધી પહોંચને રોકવા માટે વધારે જાણકારી આપી શકતા નથી. કારણ કે, તેનાથી તપાસ પર પ્રભાવ પડી શકે છે. આપને જણાવી દઈએ કે, હાલના સમયમાં સંદિગ્ધ પાકિસ્તાની અને ચીની ગુપ્તચર કર્મી સેના અને તેની ગતિવિધિઓ પર નજર રાખવા અને તેની સાથે જોડાયેલ સંવેદનશીલ જાણકારી મેળવવાના ઉદ્દેશ્યથી સોશિયલ મીડિયા દ્વારા સૈન્ય કર્મચારીઓ સાથે જોડાવાની કોશિશ કરે છે અને તેમને ટાર્ગેટ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ