બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Indian woman uses her hair to pull 12,000 kg vehicle, creates Guinness World record. Viral video

ગજબની સિદ્ધી / VIDEO : ભારતીય મહિલાએ ચોટલાથી ખેંચી દેખાડી 12,000 Kgની ડબલ ડેકર બસ, વીડિયો જોઈને શ્વાસ થંભી જશે

Hiralal

Last Updated: 03:09 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય મહિલા આશા રાનીનો 2016માં પોતાના વાળથી 12,000 Kgની ડબલ ડેકર બસ ખેંચવાનો એક જુનો વીડિયો વાયરલ થયો છે.

  • વાળની ડબલ ડેકર બસ ખેંચતી મહિલાનો જુનો વીડિયો વાયરલ
  • ભારતની આશા રાનીએ વાળથી 12,216 કિલોની બસ ખેંચી દેખાડી 
  • વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો, ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ મળતા રડી પડી હતી 

વાળથી ડબલ ડેકર બસ ખેંચવી ફિલ્મી કહાની જેવી લાગે પણ એક ભારતીય મહિલાએ આ પરાક્રમ દેખાડીને બધાને રીતસરના ચોંકાવી દીધા છે.  ભારતની આશા રાનીના નામે તેના વાળની ચોટલી દ્વારા  12 હજાર કિલોની ડબલ ડેકર બસ ખેંચવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે. આ વિડિયો 4 જાન્યુઆરીએ 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ'ના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખાયું છે કે આશા રાની દ્વારા વાળ દ્વારા સૌથી ભારે (12,216 કિલો)નું વાહન ખેંચવામાં આવ્યું. 

શું છે વીડિયો ક્લિપમાં 
આ ક્લિપમાં આશા વર્લ્ડ રેકોર્ડ બનાવતી જોવા મળી રહી છે. વીડિયોની શરૂઆતમાં 12,000 કિલોની ડબલ ડેકર બસ આશાના ચોટલા સાથે બાંધેલી જોઈ શકાય છે. ત્યાર બાદ આશા ખૂબ સાવધાનીપૂર્વક બસને ખેંચતી જોઈ શકાય છે અને રેકોર્ડ કર્યા બાદ ભાવુક થઈને રડી પડી હતી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા શેર કરવામાં આવેલા બ્લોગ અનુસાર, આશાએ વર્ષ 2016માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઇટાલિયન શહેર મિલાનમાં લો શો ડેઇ રેકોર્ડના સેટ પર ડબલ ડેકર લંડન બસ ખેંચવા બદલ તેણીને 'આયર્ન ક્વીન' તરીકે બિરદાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આશાએ પોતાની અનોખી વેઈટલિફ્ટિંગ કુશળતા માટે અત્યાર સુધીમાં 7 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.

લોકો પ્રશંસા કરી રહ્યા છે

આ વીડિયો જુનો છે પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેને 3 લાખ 67 હજારથી વધુ વ્યૂઝ અને સેંકડો કમેન્ટ્સ મળી છે. આશાની આ અનોખી ક્ષમતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. અને અલબત્ત, વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ તે આશાની પ્રશંસા કરી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ