બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / Indian gdp became just its half in four years and not increased after year 2016-17

અર્થવ્યવસ્થા / 4 વર્ષમાં અડધી થઈ ગઈ GDP, 2016-17 પછી ક્યારેય નથી વધી

Hiren

Last Updated: 12:46 AM, 30 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત ચાર વર્ષમાં જીડીપી અંદાજિત અડધી રહી ગઇ છે. 2015-16માં આ આઠ ટકા હતી. આના આગામી વર્ષ 0.2 ટકા વધીને 8.2 પર પહોંચી. પરંતુ, ત્યારબાદથી વૃદ્ધિની ગતિ ક્યારેય દેખાઇ નથી. 2017-18માં 7.2 અને 2018-19માં 6.8 ટકા પર રહી. 2019-20ની પ્રથમ ત્રિમાસિકમાં પાંચ ટકા અને બીજી ત્રિમાસિકમાં તેનાથી ઓછી 4.5 ટકા પર આવી ગઇ.

  • અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પણ મંદી નથીઃ નાણામંત્રી
  • અર્થવ્યવસ્થાની સ્થિતિ ભયાનકઃ મનમોહનસિંહ
  • GDPની ગણતરી કેવી રીતે થાય છે?

આ આંકડાઓ છતાં સરકાર સમગ્ર રીતે આશાવાદી છે. સરકારનું માનવું છે કે હવે આનાથી વધુ જીડીપી નહીં ઘટાયો થાય. જોકે આગામી ત્રિમાસિકમાં સુધારાની આશા છે. નોટબંધી અને જીએસટી લાગૂ થયા બાદ જીડીપીનો ગ્રાફ નીચે જઇ રહ્યો છે. 

અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પણ મંદી નથીઃ નાણામંત્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલની આર્થિક પરિસ્થિતિને લઇને કહેવું છે કે અર્થવ્યવસ્થાની ગતિ ધીમી છે, પરંતુ આ મંદી નથી.

અર્થવ્યવસ્થાની સ્થિતિ ભયાનકઃ મનમોહનસિંહ

પૂર્વ નાણામંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનું કહેવું છે કે અર્થવ્યવસ્થાની સ્થિતિ ભયાનક છે. તેમની નજરમાં આર્થિક માપદંડ પર આપણે કમજોર જ છીએ, પરંતુ આનાથી પણ વધુ ચિંતાની વાત એ છે કે અર્થ જગતમાં ડર સમાયેલ છે. ડર સરકાર દ્વારા અયોગ્ય પરેશાન કરવા, રોકાણ ડૂબી જવા...વગેરે. આ જ ડરથી બેંક લોન આપવામાં આનાકાની કરી રહી છે અને લોકો ખર્ચ કરવાની હાલતમાં નથી બચી રહ્યા.

GDP એટલે શું?

જણાવી દઇએ કે કોઇ દેશમાં એક નક્કી સમય-સીમામાં તૈયાર તમામ વસ્તુઓ અને સેવાઓનું જે કુલ નાણાકીય અથવા બજાર મૂલ્ય બને છે. તેને જ GDP (Gross domestic product) કહે છે. આ દેશની આર્થિક સ્થિતિનું ઇન્ડિકેટર છે. ભારતમાં દર ત્રણ મહિને આની ગણતરી કરવામાં આવે છે.

GDPની ગણતરી કેવી રીતે થાય છે?

ગણતરી બે પ્રકારે થાય છે. એકમાં તમામ આંકડાઓનો રફ ટોટલ હોય છે, જ્યારે બીજી રીતે મોંઘવારીની અસર સમાયોજિક કરીને ગણતરી કરવામાં આવે છે. પ્રથમ રીતે નિકળેલ આંકડાઓને નૉમિનલ અને બીજીને રિયલ જીડીપી કહે છે. રિયલ જીડીપીને આમ સમજીએ તો કોઇ સમાન ભાવ 20 ટકા વધ્યો છે અને મોંઘવારી દર પાંચ ટકા છે તો ભાવમાં અસલ વૃદ્ધિ 15 ટકા માનવામાં આવશે.

GDP વધવાનો મતલબ વધુ ઉત્પાદન થઇ રહ્યું છે, વધુ સેવાઓ આપવામાં આવી રહી છે અને તે સેવાઓનો વપરાશ પણ વધુ લોકો કરી રહ્યા છે. અર્થવ્યવસ્થા માટે આ સારી સ્થિતિ છે. ભારતમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા મુખ્યરીતે ત્રણ મહત્વના ક્ષેત્ર છે, જેના આધાર પર જીડીપીનો આંકડો નોંધવામાં આવે છે.

દેશમાં લોકો જે પણ ખર્ચ કરે છે, ઉદ્યોગ-ધંધામાં જે રોકાણ થાય છે, સરકાર તરફથી જે ખર્ચ થાય છે, તે તમામ જોડી દેવામાં આવે છે. કુલ નિકાસમાં કુલ આવકને ઘટાડી દેવામાં આવે છે. આ આંકડાઓને પણ પહેલા વાળા કુલ જોડમાં સામેલ કરીને જીડીપીની ગણના કરવામાં આવે છે. જીડીપીને જનસંખ્યામાંથી ભાગ આપીને પ્રતિ વ્યક્તિ જીડીપી નોંધવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ