બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / india-s-first-human-space-flight-will-launch-by-isro

NULL / ભારતીયોને અંતરિક્ષમાં મોકલી શકાય એવું બનાવશે રોકેટ ISRO

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ISRO) એવું સ્વદેશી રોકેટ બનાવી રહ્યું છે જેનું વજન 200 હાથીઓની બરાબર હોય. જેના દ્વારા ભવિષ્યમાં ભારતીયોને અંતરિક્ષમાં મોકલી શકાશે. એક અહેવાલ પ્રમાણે ISRO દુનિયાના સૌથી ભારે વજનવાળા તેમજ ઘણા અરબ ડોલરથી બનેલા પ્રક્ષેપણના માર્કેટની નવી દુનિયામાં પોતાનો કદમ રાખવાની તૈયારી કરી રહ્યું છે. તેના માટે આંધ્રપ્રદેશમાં આવેલ શ્રીહરિકોટામાં રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રમાં નિર્મિત દેશના સૌથી ભારે રોકેટ ભૂસ્થૈતિક ઉપગ્રહ પ્રક્ષેપણ યાન માક-3 (GSLV MK-III) વિકસિત કરવામાં આવી રહ્યો છે. આ રોકેટ અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ લઇ જવાની ક્ષમતા રાખનારો બનશે. ISROના એક અધિકારીના જણાવ્યાનુંસાર અમે એ તરફ કોશિશ કરી રહ્યાં છે કે આ સંપૂર્ણ સ્વદેશી ભારતીય રોકેટ પ્રથમ પ્રક્ષેપણમાં જ સફળ થાય.

આ GSLV MK-IIIનો પ્રથમ ટેસ્ટ લોન્ચ હશે જેનું નામ પ્રથમ પ્રક્ષેપણ વાહન માક-3 રાખવામાં આવ્યું હતું પરંતુ એક દાયકામાં બધુ ખરૂ રહ્યા બાદ સફળ પ્રક્ષેપણના ઓછામાં ઓછા છ અઠવાડીયા પછી આ રોકેટનો ઉપયોગ ભારતની જમીનથી ભારતીયોને અંતરિક્ષમાં મોકલવામાં કરવામાં આવશે.

આ રોકેટ પૃથ્વીની સૌથી નીચેની કક્ષાએથી આઠ ટન સુધીનું વજન લઇ જવામાં સક્ષમ હશે. ISROએ પહેલેથી જ યોજના બનાવી લીધી છે કે જો સરકાર ત્રણથી ચાર અરબ ડોલર સહાયની મંજૂરી આપે છે તો તે અંતરિક્ષમાં ત્રણ સભ્યોને લઇ જવાની તૈયારી કરશે. જો આમ શક્ય બનશે તો ભારત રશિયા અમેરિકા અને ચીન પછી ચોથો એવો દેશ બનશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ