બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / india records 37593 new covid 19 cases about 12000 cases added in last 24 hours

વધારો / ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આવ્યા માઠા સમાચાર, એક જ દિવસમાં ભારતમાં કોરોનાના કેસ 47 ટકા વધ્યા

Premal

Last Updated: 11:24 AM, 25 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 37 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની તુલનામાં લગભગ 12 હજારથી વધુ છે.

  • કોરોનાએ એક દિવસમાં લગાવી મોટી છલાંગ
  • છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 37 હજારથી વધુ નવા કેસો નોંધાયા
  • મંગળવારની તુલનામાં કોવિડ-19ના કેસોમાં લગભગ 47 ટકાનો વધારો

કોરોના વાયરસના 37,593 નવા કેસો સામે આવ્યાં

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, બુધવારે દેશમાં કોરોના વાયરસના 37,593 નવા કેસો સામે આવ્યાં છે. જેનો અર્થ છે કે મંગળવારની તુલનામાં કોવિડ-19ના કેસોમાં લગભગ 47 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભારતના એક્ટિવ કેસોની સંખ્યા પણ હજી પણ 3,22,327 છે. જ્યારે દેશમાં અત્યાર સુધી 59.55 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં વર્તમાન રિકવરી રેટ 97.67 ટકા છે અને છેલ્લાં 24 કલાક દરમ્યાન 34,169 લોકો કોરોનાથી સાજા થયા છે. મહત્વનું છે કે, મંગળવારે દેશમાં કોરોનાના 25,467 નવા કેસો સામે આવ્યાં હતા.

દેશમાં ક્યારે કેટલા કેસ નોંધાયા?

દેશમાં ગયા વર્ષે સાત ઓગસ્ટે સંક્રમિતો 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને પાંચ સપ્ટેમ્બરે 40 લાખથી વધારે નોંધાયા હતા. જ્યારે સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 30 નવેમ્બરે 90 લાખને પાર થયા હતા. દેશમાં 19 ડિસેમ્બરે આ કેસો એક કરોડને પાર, ચાર મેના રોજ બે કરોડને પાર અને 23 જૂને ત્રણ કરોડને પાર થયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ