દેશમાં 12 વર્ષમાં પહેલી વાર ઓગસ્ટમાં આટલો ઓછો વરસાદ જોવા મળ્યો છે.
12 વર્ષમાં પહેલી વાર ઓગસ્ટમાં આટલો ઓછો વરસાદ
ચોમાસાની સિઝનમાં ઓગસ્ટ મહિનો કોરો અને ગરમ રહ્યો
1901-2021 ના સમયમાં ઓગસ્ટમાં મહત્તમ અને સરેરાશ તાપમાન ત્રીજું સૌથી વધારે
12 વર્ષમાં પહેલી વાર ઓગસ્ટમાં આટલો ઓછો વરસાદ
ચોમાસાની સિઝનમાં ઓગસ્ટ મહિનો કોરો અને ગરમ રહ્યો. દેશમાં 12 વર્ષમાં પહેલી વાર ઓગસ્ટમાં આટલો ઓછો વરસાદ જોવા મળ્યો છે. આ આંકડો લોન્જ એવરેજ પીરિયડ અથવા એલપીએથી 24 ટકા ઓછો હતો. એટલું જ નહીં ગત 120 વર્ષમાં આ મહિનો ત્રીજો સૌથી ગરમ ઓગસ્ટ રહ્યો. જાણકારો જણાવે છે કે દેશના અનેક ભાગોમાં કેટલાક દિવસો માટે હવામાન ઓછું હોવાના ચાલતા ગરમીની સ્થિતિ બનેલી છે.
1901-2021 ના સમયમાં ઓગસ્ટમાં મહત્તમ અને સરેરાશ તાપમાન ત્રીજું સૌથી વધારે
એક મીડિયા રિપોર્ટ મુજબ 28.52 ડિગ્રી સેલ્સિયલના સરેરાશ તાપમાનની સાથે આ અત્યાર સુધીનો સૌથી ગરમ જુલાઈ હતો. જો ઓગસ્ટની વાત કરીએ તો 1901-2021 ના સમયમાં મહત્તમ અને સરેરાશ તાપમાન ત્રીજું સૌથી વધારે રહ્યું. ત્યારે સરેરાશ ન્યૂનતમ તાપમાન આઠમો સૌથી વધારે હતો.
ઓગસ્ટનો અંત ચોમાસાના 9 ટકા ઘટાડા સાથે થયો
ભારતમાં ઓગસ્ટનો અંત ચોમાસાના 9 ટકા ઘટાડા સાથે થયો. IMDને સપ્ટેમ્બરમાં આ સરખામણીએ પુરી થવાની આશા હતી.જો કે આ હજું પણ કુલ વરસાદની સામાન્ય શ્રેણીના અંતિમ છાંટા સુધી લઈ જઈ શકશે. રિપોર્ટ મુજબ વિભાગના ઓપી શ્રીજીતે કહ્યું કે ઓગસ્ટમાં ઉચ્ચ તાપમાન નોંધાવાનું સૌથી મોટું કારણ દેશમાં અનેક ભાગોમાં ચોમાસું અનેક દિવસો માટે ઓછું થઈ ગયુ હતુ. જ્યારે વરસાદ ઓછો થાય છો તો વાદળા ઓછૈ તૈયાર થાય છે. અને તાપમાન ઉપર આવે છે. પરંતુ આ જળવાયુ પરિવર્તનના સંકેત છે.
ઓગસ્ટમાં એવું બે વાર થયું જ્યારે વરસાદ બે મોટા સમય માટે ગાયબ થયો
તેમણે કહ્યું કે એટલા માટે હાલના મહિનામાં તાપમાનના મામલામાં અનેક રેકોર્ડ બનવાની આશા છે. IPCCએ પોતાની ફિજિકલ સાયન્સ બેસિસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં ઓછા રેકોર્ડ તાપમાનની આશા કરી શકીએ છીએ. આ દમિયાન મધ્ય ભારતમાં સૌથી વધારે અસરગ્રસ્ત થયું. 1901થી લઈને અત્યાર સુધી મધ્ય ભારતમાં ઓગસ્ટમાં સરેરાશ મહત્તમ તાપમાન બીજું સૌથી વધારે હતુ. જ્યારે સરેરાશ ન્યૂનતમ તાપમાન છઠ્ઠુ સૌથી વધારે હતુ. ઓગસ્ટમાં એવું બે વાર થયું જ્યારે વરસાદ બે મોટા સમય માટે ગાયબ થયો. પહેલો 9-16 ઓગસ્ત અને બીજો 23-27 ઓગસ્ત. આ એ તારીખ છે જ્યારે ઉત્તર -પશ્ચિમ, મધ્ય અને આસપાસના પ્રાયદ્વિપીય અને ભારતના પશ્ચિમ તટ પર ઓછો વરસાદ થયો. 3 અઠવાડિયા સુધી વરસાદ ઓછો રહ્યો.