રેવા / નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, 10 દરવાજા 3.1 મીટર સુધી ખોલાયા

Increase of surface of Narmada Dam 10 Doors open up to 3.1 meters

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ઈન્દિરાસાગર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી 134.62 મીટરે પહોંચી ગઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ