બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Khakhara village of Dhrol taluka due to pressure on the land of Gauchar

જામનગર / ધ્રોલના ખાખરા ગામે મોટા માથાઓએ ગૌચર જમીન વાળી લીધી, જુઓ ગ્રામજનોએ કોના વિરુદ્ધ લગાવ્યા આરોપ

Kishor

Last Updated: 11:13 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ્રોલ તાલુકાના ખાખરા ગામે ગૌચરની જમીનમાં દબાણની રાવ સાથે ગ્રામજનોએ કલેકટરને આવેદન પાઠવી તાત્કાલિક યોગ્ય કરવા માંગ ઉઠાવી છે.

  • ધ્રોલ તાલુકાના ખાખરા ગામે ગૌચરની જમીનમાં દબાણ 
  • ગ્રામજનોએ કલેકટરને આવેદન પાઠવી તાત્કાલિક યોગ્ય કરવા ઉઠાવી માંગ
  • મેઘપર ગામના સરપંચ અને તેના ભાઈ વિરુદ્ધ કરાયા આરોપ

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામે ગૌચરની જમીનમાં દબાણ કરાયું હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉઠી છે. આ મામલે ગ્રામજનોએ એક સંપ થઈ આવેદન પાઠવી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી ગૌચરની જગ્યા ખુલ્લી કરાવવા માંગ કરી છે. ગ્રામજનોએ રજુઆતમાં આક્ષેપ સાથે જણાવ્યું કે ખાખરા ગામે ગૌચરની જમીન પર બાજુમાં આવેલ મેઘપર ગામના સરપંચ અને તેના ભાઈ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે આથી તેમની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામા આવે તે જરૂરું છે.

જમીન ફરતે વીજ શોક મુક્યા હોવાની રાવ

ખાખરા ગામે ગૌચરની જમીન હડપ કરી જવા મેઘપર ગામના સરપંચ અને તેના ભાઈએ દબાણ કર્યું હોવાના આરોપ લાગી રહ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગૌચરની જમીન પર કબજો કરી તેના ફરતે ખુલો વીજ શોક મુકવામાં આવે છે. માલધારીઓના પશુઓ તેમાં જાય તો તે વીજના કારણે મોતની ભીતિ સેવાઇ રહી છે.

ગ્રામજનોએ લગાવ્યા ચોંકાવનારા આરોપ

વધુમાં ગ્રામજનોએ જણાવ્યું કે ગૌચરની જમીનની આજુ બાજુમાં આવેલ નદીકાંઠા વિસ્તારમાં પશુપાલકો ઢોર ચારવા માટે જાય તો આ શખ્સો માથાકૂટ કરીને તગેડી મુકે છે અને જો પશુઓ તે બાજુ જાય તો ખોટા પોલીસ કેસ કરીને અમને હેરાન કરે છે તેવી રાવ કરી છે. માલધારીઓએ કહ્યું કે અમારો મુખ્ય વ્યવસાય માલ ઢોર ચરાવવાનો આવા તત્વોએ સિમમાં દબાણ કર્યું હોવાથી અમારે ઢોર ચરવવા જવુ મુશ્કેલ બન્યુ છે અને પરિવારની રોજીરોટી સામે પણ સવાલો ઉભા થયા છે તેવુ માલધારીઓ અંતમાં જણાવ્યું હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ