બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / in-front-of-the-martyr-martyr-aurangzeb-s-video-terrorists-bind-to-the-tree

NULL / શહીદ થયેલા ઔરંગઝેબનો Video આવ્યો સામે આતંકવાદીઓએ ઝાડ સાથે બાંધીને...

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જમ્મૂ-કશ્મીરમાં શહીદ ઔરંગઝેબની હત્યા બાદ તેમની હત્યા પહેલાનો એક વીડિયો આતંકીઓએ જાહેર કર્યો છે. જેમાં આતંકીઓ શહીદ ઔરંગઝેબની પૂછપરછ કરતા નજરે પડે છે. તેમનું નામ ક્યાં રહે છે પિતાનું નામ ક્યાં ડયૂટી છે વગેરે જેવી પૂછપરછ આતંકીઓ શહીદ ઔરંગઝેબ પાસે કરે છે. શહીદ 

ઔરંગઝેબ આતંકી સમીર ટાઈગરનો ખાતમો બોલાવવાની ટીમમાં મેજર શુક્લા હતા. જેથી આતંકીઓ આ વિશે પણ પૂછપરછ કરે છે. બાદમાં તેમના દ્વારા કેટલાં એન્કાઉન્ટર કરવામાં આવ્યા વગેરે જેવી પૂછપરછ કરતા આતંકીઓનો અવાજ સંભળાય છે. 




એક નજર કરીયે વીડિયોમાં થયેલ સંવાદ પર:

આતંકીઃ ક્યા નામ હૈ તેરા?  
શહીદ ઔરંગઝેબ: ઔરંગઝેબ
આતંકીઃ બાપકા નામ ક્યા હૈ? 
શહીદ ઔરંગઝેબ: મોહમ્મદ હનીફ  
આતંકીઃ કીધર રહેતા હૈ? 
શહીદ ઔરંગઝેબ: પુંછ રહેતા હૂં 
આતંકીઃ ડયૂટી કિધર હૈ? 
શહીદ ઔરંગઝેબ: શાલીમાર પુલવામા શાલીમાર કેમ્પ 
આતંકીઃ કિસકે સાથ તુ શુક્લા કે સાથ 
શહીદ ઔરંગઝેબ: હા મેજર શુક્લા કે સાથ 
આતંકીઃ ક્યા ડયૂટી હૈ તેરી ? 
શહીદ ઔરંગઝેબ: મૈં સિપાહી એક તરહ સે જો પોસ્ટ પર ડયૂટી દેતા હૈ 
આતંકીઃ તો શુક્લા કા ગાર્ડ ભી તૂ હી હૈ 
શહીદ ઔરંગઝેબઃ હા 
આતંકીઃ ઉસકે સાથ ઓપરેશનમેં તૂ હી જાતા હૈ ના 
શહીદ ઔરંગઝેબ: હા 
આતંકીઃ મોહમ્મદભાઈ કે એન્કાઉન્ટર મેં તૂ હી થા  
શહીદ ઔરંગઝેબ: મોહમ્મદ રફી? 
આતંકીઃ હા મોહમ્મદ રફી તલહા 
શહીદ ઔરંગઝેબ: હા મૈ હી થા 
આતંકીઃ તો તલાહ લોકો કા એન્કાઉન્ટર તૂને કિયા 
શહીદ ઔરંગઝેબ: જી 
આતંકીઃ લાસ્ટ એન્કાઉન્ટર ભી તૂને કિયા થા જસીમ કા 
શહીદ ઔરંગઝેબ: નહીં 
આતંકીઃ કિસને કિયા 
શહીદ ઔરંગઝેબ: મેરે હાથમેં લગ ગઈ થી 
આતંકીઃ ક્યા લગ ગયા થા 
શહીદ ઔરંગઝેબ: મેરા હાથ ટૂટ ગયા થા અંગૂઠા ટૂટ ગયા થા 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ