બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / Imran Masood left the Samajwadi Party and joined Mayawati's BSP

રાજીનામું / અખિલેશ યાદવને ઝટકો, ઈમરાન મસૂદ સમાજવાદી પાર્ટી છોડીને માયાવતીની બસપામાં જોડાયા

Dinesh

Last Updated: 07:04 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા ઈમરાન મસૂદ સપાની સાઈકલ સવારી કરી, હેવ બસપા જોઈન કર્યું

  • ઈમરાન મસૂદ સમાજવાદી પાર્ટી છોડી
  • માયાવતીની બસપા પાર્ટી જોઈન કરી મસૂદે
  • અગાઉ મસૂદ કોંગ્રેસ છોડી સપામાં જોડાયા હતા


સહારનપુરના સમાજવાદી પાર્ટીના નેતા ઈમરાન મસૂદ અખિલેશ યાદવનો સાથ છોડી દીધો છે અને તેઓ માયાવતીની પાર્ટી બસપામાં સામેલ થઈ ગયા છે. પાપ્ત માહિતી અનુસાર, ઈમરાન મસૂદ બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીને મળવા ગયા હતા ત્યાર બાદ તેમણે બહુજન સમાજ પાર્ટીમાં જોડાવાની સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દીધી છે. બસપા કાર્યાલય મસૂદે જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટીમાં મને સન્માન મળ્યું કે નહીં, તે બાબતે તમે બધા જ જાણો છો. 

"સપાને બહુ વોટ આપ્યા પણ સરકાર ન બની"
2022ના ઉત્તર પ્રેદેશ વિધાનસભા ચૂંટણીની શરૂઆત પહેલા જ ઈમરાન મસૂદ કોંગ્રેસ છોડીને સપામાં જોડાયા હતા. પરંતુ ફરી વાર તેઓ પક્ષપલટો કર્યો છે અને હવે તેઓ બસપામાં જોડાઈ રહ્યા છે. ઈમરાન મસૂદનું કહ્યું કે, મુસ્લિમોએ સપાને ખૂબ વોટ આપ્યા છે, છતાં સરકાર બની શકી નહીં. તેમણે વધુમાં ઉમેર્યું આવી સંજોગોમાં ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે તો તેવી કોઈ પાર્ટી હોય તો તે છે બહુજન સમાજ પાર્ટી.

સહારનપુરમાં ઈમરાન મસૂદની પક્કડ
ઉત્તર પ્રદેશમાં ચર્ચા થઈ રહી છે કે, ઈમરાન મસૂદ પરિવારના કોઈ સભ્યને BSPની ટિકિટ પર મેયરની ચૂંટણી લડવાશે  એવી પણ માહિતી છે કે, કે માયાવતી પશ્ચિમ યુપી માટે જે મોટા કદના મુસ્લિમ ચહેરાની ખોળમાં હતા તે હવે કદાચ પૂર્ણ થઈ ગઈ હશે. ઈમરાન મસૂદને લઈ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, તેમની પક્કડ માત્ર મુસ્લિમ સમુદાય પર જ નથી પરંતુ અન્ય વર્ગના લોકોની પણ છે. ઇમરાન મસૂદ બસપામાં પ્રવેશવાથી અવું માનવામાં આવી રહ્યું છે માયવતી એ સહારનપુરમાં સારી પક્કડ બનાવી છે. ઈમરાન મસૂદને યુપીની રાજનીતિનો મોટો મુસ્લિમ ચહેરો માનવામાં આવે છે જો કે, પશ્ચિમ ઉત્તર પ્રદેશની સીટો પર તેમની સારી પકડ છે તેવી પ્રાપ્ત માહિતી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ