બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / સ્પોર્ટસ / Cricket / I'll give you an autograph not chocolate! Even Donald Trump standing behind would have been happy after watching this video of Dhoni.

VIDEO / અલ્યા ચોકલેટ તો પાછી આપ... ધોનીએ ચાહકને ઓટોગ્રાફ આપ્યા પછી કર્યું એવું કે વાયરલ થયો વીડિયો, અમેરિકામાં મળ્યો ક્રેઝ

Pravin Joshi

Last Updated: 03:07 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વીડિયોમાં ધોની તેના ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો છે અને તેના બદલામાં ચોકલેટ માંગી રહ્યો છે. આ વીડિયો X (Twitter) પર @mufaddal_vohra નામના યુઝરે 11 સપ્ટેમ્બરે શેર કર્યો હતો.

  • એમએસ ધોનીનો એક વીડિયો થયો વાયરલ
  • હાલમાં ધોની અમેરિકામાં રજાઓ માણી રહ્યો છે
  • થોડા સમય પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોવા મળ્યો

મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ હજુ પણ લોકોના દિલ પર રાજ કરે છે. હાલમાં તે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યુએસમાં ગોલ્ફ રમતા જોવા મળ્યો હતો, જ્યાં તે વેકેશન મનાવી રહ્યો હતો. ત્યાંથી તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થયો છે. આ વીડિયોમાં ધોની તેના ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો છે અને તેના બદલામાં ચોકલેટ માંગી રહ્યો છે. આ વીડિયો X (Twitter) પર @mufaddal_vohra નામના યુઝરે 11 સપ્ટેમ્બરે શેર કર્યો હતો. જે ક્રિકેટના મોટા ફેન ગણાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ધોની સૌથી પહેલા પોતાના ફેન્સને ઓટોગ્રાફ આપે છે. તે ધોનીનો આભાર માને છે અને જવા લાગે છે પરંતુ ધોની તેના હાથમાં ચોકલેટ જુએ છે અને તે તેની પાસેથી ચોકલેટ માંગે છે. આ જોઈને આસપાસના લોકો હસવા લાગ્યા. બાદમાં ધોની ચોકલેટ લે છે અને ટાટા કહીને ચાલ્યો જાય છે. વીડિયોમાં તમે ધોનીને કહેતા સાંભળી શકો છો,

 

વીડિયો શેર કરતી વખતે મુફદ્દલ વોહરાએ લખ્યું, એક ચાહકને ઓટોગ્રાફ આપ્યા બાદ એમએસ ધોની- ચોકલેટ પાછી આપો."

વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઘણા લોકો ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. 

આ વર્ષે IPLની 16મી સિઝનમાં ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વિજેતા બની છે. આ પછી જૂન 2023માં ધોનીએ પોતાના ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું. તેથી ધોની IPL 2024માં રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ