બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / If you make 10 mistakes, your phones battery will be ruined adopt these great tips to keep it smooth

તમારા કામનું / 10 ભૂલ કરી તો ફોનની બેટરી થશે બરબાદ, સ્મૂથ રાખવા અપનાવો આ જબરદસ્ત ટિપ્સ

Kishor

Last Updated: 12:29 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારા ફોનની બેટરીની લાઇફ ઓછી થઈ જાય તો ટેક્નોલોજીના આ યુગમાં બેચેની જેવો અનુભવ થવા લાગે છે. ત્યારે બેટરીની જિંદગી વધારવા માટે અમુક ટિપ્સ અનુસરવી જરૂરી છે.

  •  મોબાઈલ એ સાંપ્રત સમયનુ મોટું હથિયાર
  • મોબાઈલની બેટરીનું આયુષ્ય વધારવા આટલું કરો!
  • અન્ય મોબાઈલના ચાર્જનો ઉપયોગ ટાળવો 

આજના યુગમાં ફોન વગરનું જીવન વિચારવું પણ કઠીન બની ગયું છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય ફોનનો ઉપયોગ કરવામાં વિતાવે છે. મોબાઇલ ફોન માત્ર મનોરંજનનું સાધન નથી બની રહ્યા, પરંતુ ઘણા લોકો તેનો ઉપયોગ અભ્યાસ માટે અથવા કેટલીક અન્ય વસ્તુઓની જાણકારી મેળવવા અને કંઇક શીખવા માટે પણ કરે છે. આવી સ્થિતિમાં, જો ફોનની બેટરી લાઇફ ઓછી થઈ જાય, તો બેટરીની જિંદગી વધારવા માટે શું કરવું જોઈએ. આવો જાણીએ વિસ્તારથી!


90 ટકા સુધી ચાર્જ કરો
આજકાલ બેટરી સ્માર્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવે છે. એટલે કે જ્યારે ફોન સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે ચાર્જિંગ આપમેળે બંધ થઈ જાય છે. જેથી બેટરીની જિંદગી વધારવા માટે જ્યારે બેટરી 20% સુધી પહોંચી જાય, ત્યારે તેને ચાર્જ પર મૂકો અને જ્યારે તે 90 ટકા સુધી ચાર્જ થઈ જતાની સાથે ચાર્જિંગમાંથી મોબાઇલની હટાવવો જોઈએ.

ઓટો બ્રાઇટનેસનો ઉપયોગ કરો
દરેક ફોનમાં અપાતો ઓટો બ્રાઈટનેસનો વિકલ્પ હંમેશા ઓન રાખવો જોઇએ. આ વિકલ્પની મદદથી ફોનની બેટરી વધુ સમય ચાલે છે પરંતુ ઓટો બ્રાઈટનેસમાં, સ્માર્ટફોન પોતે જ તમારા ડિસ્પ્લેની બ્રાઈટનેસને પ્રકાશ અનુસાર એડજસ્ટ કરે છે. જેથી બેટરીનું આયુષ્ય વધે છે. બિનજરૂરી ટેબ બંધ કરવા જોઈએ. ઘણી વખત ફોનના બ્રાઉઝરમાં ઘણી બધી ટેબ ખુલ્લી હોય છે. જે બેટરી પર પ્રતિકૂળ અસર પાડતી હોવાથી આવું કરવાથી બચવું જોઈએ. તેમજ Wi-Fi, Bluetooth અને GPS ચાલુ રહે છે. બેટરી ખૂબ જ ઝડપથી ઉપાડતા હોવાથી બિનજરૂરી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઈએ.

સ્ક્રીનટાઇમ 15 સેકન્ડ' પર સેટ કરવી

ફોનનો વાઇબ્રેટ મોડ બંધ રાખવો જોઈએ. ઘણી વખત વાઈબ્રેટ મોડ રાખવામાં આવે છે. પરંતુ તે બેટરીને ખૂબ જ ઝડપથી ખતમ કરી દે છે. કરી શકે છે. ખાસ વાત એ છે કે સ્ક્રીનટાઇમ પણ ટૂંકો રાખવો જોઈએ. તમે સ્ક્રીનટાઇમ આઉટ ટાઇમને '15 સેકન્ડ' પર સેટ કરી શકો છો.


અન્ય મોબાઈલના ચાર્જનો ઉપયોગ ટાળવો 
વધૂમ ઓટો અપડેટ અને સિંક પણ બંધ રાખવી જોઈએ. વધુમાં ઘણી વખત બેક સ્પેસને બદલે મિડલ મેનુ પસંદ કરીને છીએ જેમા ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલતી ઘણી એપ્સ ડેટા અને બેટરી પણ બગાડે છે. વધુમાં બે કે ત્રણ વર્ષ ફોન જોઈએ તેવું બેટરી બેકઅપ આપવાનું બંધ કરે છે. ત્યારે ફક્ત નવી બેટરી લેવાનો વિકલ્પ છે. બીજી બાજુ લોકલ ચાર્જનો તથા અન્ય મોબાઈલના ચાર્જનો ઉપયોગ ટાળવો જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ