બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / husband liable if wife injured by in laws says supreme court

ફટકાર / મહિલાને સાસરિયામાં ઇજા થાય તો પતિ જવાબદાર, ભલે માર સંબંધીઓએ માર્યો હોયઃ સુપ્રીમ કોર્ટ

Dharmishtha

Last Updated: 12:04 PM, 9 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યુ કે જો સાસરીમાં મહિલાઓ સાથે મારપીટ થાય છે તો તેના ગુના માટે મુખ્ય જવાબદાર પતિ હોય છે.

  • મારપીટ સંબંધીઓ તો પણ પતિ મુખ્ય જવાબદાર
  • કોર્ટે અરજી ફગાવી દીધી
  • સીજેઆઈએ પુછ્યું તમે કેવા પુરુષ છો 

મારપીટ સંબંધીઓ તો પણ પતિ મુખ્ય જવાબદાર

પત્ની સાથે મારપીટ કરનાર આરોપીને સુપ્રીમ કોર્ટને ધરપકડ પહેલા જમાનત આપવાથી ઈન્કાર કરી દીધો છે. કોર્ટે સોમવારે કહ્યુ કે જો સાસરીમાં મહિલાઓ સાથે મારપીટ થાય છે તો તેના ગુના માટે મુખ્ય જવાબદાર પતિ હોય છે. ભલે મારપીટ સંબંધીઓએ કરી હોય. કોર્ટ જે વ્યક્તિની અરજી પર સુનવણી કરી રહી હતી. ત્યારે આ તેના ત્રીજા લગ્ન હતા અને મહિલાના બીજા.

વર્ષ 2018માં એક બાળક થયું

લગ્નના વર્ષ પછી 2018માં તેમને એક બાળક થયું. ગત વર્ષ જૂનમાં મહિલાએ લુધિયાના પોલીસમાં પતિ અને સાસરીવાળા ફરિયાદ દાખલ કરાવી. મહિલાનો આરોપ હતો કે તે દહેજની માંગણીઓ પુરી ન કરી શકતા તેમના પતિ, સાસુ અને સસરા ખરાબ રીતે પીટે છે.

સીજેઆઈએ પુછ્યું તમે કેવા પુરુષ છો 

જ્યારે પતિના વકીલે કુશાગ્ર મહાજને વચગાળાના જામીન પર વારંવાર ભાર મુક્યો તો સીજેઆઈ એસએ બોબડેની આગેવાણી બેંચે કહ્યું કે તમે કેવા પ્રકારમાં પુરુષ છો? તેમને(પત્ની)નો આરોપ છે કે ગળું દબાવીને જીવ લેવાના હતા. તેમનું કહેવું છે કે તમે જબરજસ્તી ગર્ભપાત કરાવ્યો. તમે કેવા પ્રકારના પુરુષ છો જે પોતાની પત્નીને ક્રિકેટ બેટથી મારો છો?

કોર્ટે અરજી ફગાવી દીધી

જ્યારે મહાજને કહ્યું કે તેમના ક્લાઈન્ટના પિતાએ મહિલાની બેટથી પિટાઈ કરી હતી. તો સીજેઆઈના નેતૃત્વ વાળી બેન્ચે કહ્યું કે આનાથી ફર્ક નથી પડતો કે તે તમે હતા કે તેમના પિતા જેમણે કથિત રહી તે બેટથી મહિલાની પિટાઈ કરી. જ્યારે સાસરીમાં મહિલાને પીડા આપવામાં આવે છે ત્યારે જવાબદારી પતિની જ બને છે. કોર્ટે અરજી ફગાવી દીધી.

પતિ અને સાસુ-સસરાએ મળીને માર માર્યો

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પતિને વચગાળાના જામીન ન આપ્યા. ફરિયાદમાં 12 જૂન 2020ની રાતે લગભગ 9 વાગે આરોપી પતિ અને તેના સસરાએ બેટથી મહિલાને માર માર્યો હતો. જેમાં સાસુ પણ સામેલ હતા. આ બાદ મહિલાની હત્યાનો પ્રયાસ કરાયો હતો. ગળું દબાવી તકિયાથી મોઢું દબાવી તેને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે સાસરીયાની પિટાઈથી પહેલા 2 વાર ગર્ભપાત થઈ ચૂક્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ