બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / Technology / how-to-payment-online-lic-premium

NULL / ઓનલાઇન 1 મિનીટમાં કરો LICની ચુકવણી ફોલો કરો આ સ્ટેપ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારતીય જીવન વિમા નિગમ લિમીટેડની ચુકવણી ઓનલાઇન એક મિનીટમાં કરી શકો છો. વાસ્તવમાં ડિજીટલ ચુકવણીને પ્રોત્સાહન આપતા Paytm એ LIC સહિત 30 થી વધારે કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. એમાં LIC ઉપરાંત રિલાયન્સ લાઇફ SBI લાઇફ ICICI પ્રોન્ડેશિયલ લાઇફ HDFC લાઇફ MAX લાઇફ કેનરા એચએસબીસી લાઇફ TATA AIA આદિત્ય બિરલા સલ લાઇફ સ્ટાર હેલ્થ અને શ્રીરામ લાઇફ પ્રમુખ જેવી મોટી કંપનીઓ સામેલ છે. 

પેટીએમના સીઓઓએ કહ્યું કે દેશમાં મોટાભાગે લોકો વિમા પ્રીમિયમની ચુકવણી રોકડમાં કરે છે. એવામાં અમને લાગે છે કે એ કોઇ પણ પરેશાની વગર PAYTM દ્વારા એની ચુકવણી કરી શકે. એના માટે સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ એપથી પેટીએમ ડાઉનલોડ કરો. ત્યારબાદ એને લોગિંગ કરીને pay Your Insurance Premium પર ક્લિક કરો. ત્યારબાદ અહીંયા જે કંપનીને વિમા પ્રીમિયમ ચુકવવાનું છે એને ક્લિક કરો ત્યારબાદ પોલિસી નંબર એન્ટર કરીને ગેટ પ્રીમિયન પર ક્લિક કરો. એનું ઓપન થતા જ તમે તમારા વિમા પ્રીમિયમની ચુકવણી ઓનલાઇન મિનીટોમાં કરી શકો છો. 

આટલું જ નહીં પેટીએમ દ્વારા શેર બજારમાં વેપાર કરનારને હવે ન્યૂનતમ પ્રીમિયમ પર જીવન વિમાનું કવર મળી શકશે. એના માટે દેશની અગ્રણી જીવન વિમા કંપની ભારતીય જીવન વિમા નિગમએ સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસેસની સાથે એક ભાગીદારી કરી છે. એ હેઠળ 18 થી 59 વર્શના ઉંમરના લોકોને સમૂહ વિમા આપવામાં આવશે. એ હેઠળ ઇચ્છુક ખાતાધારકોને એક લાખ રૂપિયા સુધીનું કવર મળી શકશે. જણાવી દઇએ કે એક લાખ રૂપિયાનું વાર્ષિક પ્રિમીયમ 150 રૂપિયાની નજીક હશે. જે બજાર પ્રીમિયમની સરખામણી ખૂબ ઓછું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ