બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / how-to-make-voter-id-card-online-govt-launched-voter-helpline-app

NULL / હવે ઘરે બેઠા બનાવી શકશો Voter ID Card, સરકારે લોન્ચ કરી આ એપ

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

લોકસભા ચૂંટણી 2019નો શંખ ફુંકાઇ ચૂક્યો છે. કુલ 7 ચરણોમાં દેશભરમાં લોકસભા ચૂંટણી કરવામાં આવશે. ચૂંટણીને લઇને હંમેશાં એક ઉત્સાહ રહે છે. આ વખતે પણ થશે, પરંતુ જો આપની પાસે મતદાતા ઓળખપત્ર (વોટર કાર્ડ) નથી તો તે મુશ્કેલ થઇ જાય છે અને આપ વોટ પણ નથી કરી શકતાં.

આપની આ પરેશાનીને દૂર કરવા માટે ભારતીય ચૂંટણી આયોગે એક મોબાઇલ એપ લોન્ચ કરેલ છે કે જેની મદદથી આપ ઘરે બેઠેલ વોટર કાર્ડને માટે અરજી કરી શકો છો અને વોટિંગનાં સંબંધમાં ફરિયાદ કરી શકો છો. તો આવો જાણીએ કે કેવી રીતે કામ કરે છે આ એપ.



સૌથી પહેલાં આપને જણાવી દઇએ કે ચૂંટણી આયોગ દ્વારા રજૂ કરાયેલ આ મોબાઇલ એપનું નામ છે Voter Helpline કે જેને આપ પોતાનાં એન્ડ્રોઇડ મોબાઇલમાં ગૂગલ પ્લે-સ્ટોર દ્વારા ડાઉનલોડ કરી શકો છો. એપ ડાઉનલોડ કર્યા બાદ શરૂઆતમાં આપ સેટિંગ્સમાં જઇને રજિસ્ટ્રેશન કરો.



વોટર ઓનલાઇન એપનાં ફીચર્સની વાત કરીએ તો આ એપની મદદથી આપ વોટર લિસ્ટમાં પોતાનું નામ જોઇ શકો છો. આને માટે આપે એપમાં જઇને સર્ચ યોર નેમ ઇન ઇલેક્ટ્રોલ રોલમાં બારમાં સર્ચ કરવાનું રહેશે. નામ સર્ચ કરવા માટે આપે આપનો વોટર આઇડી કાર્ડ નંબર જણાવવાનો રહેશે.



આ સિવાય આ એપની મદદથી આપ નવા વોટર કાર્ડને માટે પણ એપ્લાઇ કરી શકો છો. આ સિવાય પોતાનાં વોટર કાર્ડમાં કોઇ પણ સુધારો કરાવી શકો છો. આ સાથે જ જો આપે વોટર કાર્ડને માટે એપ્લાઇ કરેલ છે તો આ એપને આધારે આપ જાણી શકો છો કે આપનાં વોટર કાર્ડનું હાલમાં શું સ્ટેટસ છે.



આ એપમાં આપે ચૂંટણી આયોગ સાથે જોડાયેલ ખબર પણ મળશે. આ સાથે જ ચૂંટણીનાં નિયમોને વિશે પણ આપ આ એપની જાણકારી પ્રાપ્ત કરી શકો છો. આ એપને આધારે આપ ચૂંટણી સાથે જોડાયેલ કોઇ પણ પ્રકારની ફરિયાદ કરી શકો છો. આ એપમાં આપને એ પણ જાણકારી મળશે કે ઇવીએમ મશીન કેવી રીતે કામ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ