બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / how to make leftover dal paratha breakfast special dal paratha recipe

રેસિપિ / જો ઘરમાં રાતે દાળ બચી ગઈ હોય તો આ રીતે બનાવી લો હેલ્ધી બ્રેકફાસ્ટ, નહીં ભૂલાય સ્વાદ

Bhushita

Last Updated: 10:04 AM, 18 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ડિનરમાં દાળ બનાવી છે અને તે બચી ગઈ છે તો તમે તેનાથી હેલ્ધી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ બનાવી શકો છો. જાણો સરળ રેસિપિ.

  • વધેલી દાળનો બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ
  • સિમ્પલ રેસિપિ કરશે તમારી મદદ
  • સ્વાદ એવો કે ક્યારેય ભૂલાશે નહીં

અનેક વાર એવું બને છે કે રાતે બનાવેલી દાળ કે ભાત બચી ગયા હોય છે. તો તમે તેને ફેંકો નહી અને ફ્રિઝમાં રાખી લો. સવારે નાસ્તામાં તમે તેને યૂઝ કરી શકો છો. જી હા આ વધેલી દાળ કે વધેલા ભાતના ટેસ્ટી પરોઠા બનાવી શકાય છે. તેનો ટેસ્ટ એવો કમાલ હોય છે કે તમે તેને ભૂલી શકશો નહીં. 

બચેલી દાળ / ભાતથી બનાવો પરોઠા

સામગ્રી

  • 1 કપ બચેલી દાળ / ભાત
  • 1 ટુકડો આદુ
  • 1 લીલુ મરચું
  • 1 ટીસ્પૂન ધાણા
  • 2 કપ લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પરોઠા શેકવા માટે તેલ

રીત

સૌ પહેલા તો એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં આદુ, મરચું સામાન્ય બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તેમાં દાળ ઉમેરી લો અને તેનું પાણી બળી જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લો. હેવ ગેસ બંધ કરો અને મસાલાને ઠંડો કરી લો.જ્યારે મસાલો ઠંડો થાય ત્યારે તેમાં કોથમીર ઉમેરી લો અને હલાવી લો.

હવે અન્ય તરફ એક વાસણ લો અને તેમાં લોટ અને મીઠું મિક્સ કરીને લોટ બાંધી લો. આ સાથે તેના માપસરના લૂઆ તૈયાર કરો. મસાલો ઠંડો થાય એટલે તેના ગોળા બનાવી લો અને તેને પરોઠાના લોટમાં રાખીને બંધ કરીને માપસરના પરોઠા વણી લો. 

હવે તવાને ગેસ પર ગરમ કરવા મૂકો. તે ગરમ થાય એટલે તેની પર તેલ મૂકો અને પરોઠાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કડક શેકો. તૈયાર છે તમારા પરોઠા. તેની પર તમે માખણ મૂકીને સર્વ કરી શકો છો. પરોઠા સાથે તમે સોસ, અથાણું, દહીં કે લીલી ચટણી કે ચા પણ પીરસી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ