બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Home Minister Amit Shah approved the second installment of SDRF

રાહત / ગૃહમંત્રી અમિતશાહે કર્યું આ મોટું કામ, કોરોના મૃતકોના પરિવારને હવે ટૂંક સમયમાં મોટી રાહત મળશે

Ronak

Last Updated: 05:07 PM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રી અમતિશાહે આજે SDRFના બિજા ભાગના હપ્તાને મંજૂરી આપવામાં આવી છે. જેથી કોરોના મૃતકોના પરિવારને જલ્દી રાહત મળી શકશે.

  • ગૃહમંત્રી અમિત શાહે SDRFના બીજા હપ્તાને મંજૂર કર્યો 
  • 7,272 કરોડની રકમને અમતિશાહે મંજૂરી આપી 
  • કોરોનમા મૃતકોના પરિવારને હવે જલ્દી મોટી રાહત મળશે 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ દ્વારા આજે SDRFના બીજા ભાગના હપ્તાને મંજૂર કર્યો. . જેમા ગૃમંત્રીએ 7,272 કરોડની મંજૂરી આપી છે. જે 23 રાજ્યોને આપવામાં આવશે. અગાઉ પાંચ રાજ્યોને 1,599 કરોડ આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા આજે રાહત જે રકમ જાહેર કરવામાં આવી છે. તેના કારણે કોરોના મૃતકોના પરિવારને હવે જલ્દી મદદ મળી શકશે. 

SDRF ફંડ બચેલા ફંડથી અલગ 

આપને જણાવી દઈએ કે નાણાકિય વર્ષ 2021-22ના અંત સુધીમાં રાજ્ય સરકારો પાસે હવે 23,186.40 કરોડનું ફંડ હશે. એસડીઆરએફ પાસે જે ફંડ પડ્યું થે તે પહેલા બચેલા ફંડથી ઘણું અલગ છે. આ ફંડને કોરોના મૃતકોના પિરાવરજનોને આપવામાં આવશે. સાથેજ રાહતના કાર્યો માટે પણ આ ફંડને વાપરવામાં આવશે. 

કોરોના મૃતકોના પરિવારને 25 હજારની સહાય મળશે 

આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 25 સપ્ટેમ્બરના રોજ કોરોના મૃતકોના પરિવારને સહાય આપવાની વાત કરી હતી. સુપ્રિમ કોર્ટ દ્વારા સમગ્ર કેન્દ્રને અગાઉ આદેશ આપવામાં આવ્યા હતા. જેને લઈને સરકાર દ્વારા 50 હજારની સહાયનું એલાન કરવામાં આવ્યું હતું. 

કેન્દ્રએ સુપ્રિમકોર્ટને 50 હજાર આપવાનું કહ્યું હતું

થોડાક દિવસો અગાઉ કેન્દ્રેએ સુપ્રિમકોર્ટને કહ્યું હતું કે કોરોના મૃતકોના પરિવારને 50 હજાર આપવામાં આવશે. જેથી હવે રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રતિકરણ અંતર્ગત કોરોના સંક્રમણથી જે પણ લોકો જે પણ લોકોના મોત થયા છે તેમના પરિવારને સહાય આપવામાં આવશે. 

અગાઉ કોર્ટે 6 સપ્તાહનો સમય આપ્યો હતો

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કોરોનાથી મોત પામેલા દર્દીઓને સહાય આપવાની વાત કરી હતી. જેમા તેમણે 6 સપ્તાહનો સમય પણ આપ્યો હતો. આ નિર્ણય કોર્ટે સરકાર પર છોડી દીધો હતો. પરંતુ 6 સપ્તાહ બાદ પણ કેન્દ્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો. જોકે 25 સપ્ટેમ્બરના રોજ સરકારે 25 હજારની સહાય આપવાની વાત કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ