બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Hollywood copied Bollywood After the trailer of Mission Impossible 7, people talked about the action sequence like Paathan

મનોરંજન / 'એ આ Hollywoodએ તો Bollywood ની કોપી કરી..' 'મિશન ઈમ્પોસિબલ 7'નું ટ્રેલર થતાં લોકો બોલ્યા 'પઠાણ' જેવો એક્શન સિક્વન્સ

Megha

Last Updated: 12:55 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોમ ક્રૂઝની ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ 7' ફિલ્મ પર શાહરૂખ ખાનની 'પઠાણ'ના કેટલાક સીન્સની નકલ કરવાનો આરોપ છે. જેના કારણે ટ્વિટર પર ઘણી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

  • ટોમ ક્રૂઝની ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ 7'નું ટ્રેલર રિલીઝ થયું
  • આ બધા વચ્ચે શાહરૂખ ખાનની ફિલ્મ ફરી એકવાર ચર્ચામાં આવી 
  • શાહરૂખ ખાનની 'પઠાણ'ના કેટલાક સીન્સની નકલ કરવાનો આરોપ

આપણે બધા જાણીએ છીએ કે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી અને શાહરૂખ ખાને આ ફિલ્મથી ચાર વર્ષ પછી બોક્સ ઓફિસ પર જોરદાર કમબેક કર્યું હતું. એવામાં હાલ ટોમ ક્રૂઝની ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ 7'નું ટ્રેલર રિલીઝ થયું છે અને લોકોને એ ટ્રેલર ખૂબ પસંદ આવી રહ્યું છે પણ આ બધા વચ્ચે શાહરૂખ ખાનની ફિલ્મ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. 

જણાવી દઈએ કે આ હોલીવુડ ફિલ્મ પર શાહરૂખ ખાનની 'પઠાણ'ના કેટલાક સીન્સની નકલ કરવાનો આરોપ છે. જેના કારણે ટ્વિટર પર ઘણી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટ્રેલર રિલીઝ થયા પછી તરત જ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ટ્વિટર પર બે ફિલ્મોની સરખામણી કરી. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો.  

મિશન ઈમ્પોસિબલ 7'નું ટ્રેલર રિલીઝ થયું અને ફિલ્મમાં ટોમ ક્રૂઝ લીડ રોલમાં છે. લોકો ટ્રેલરના ભાગોની તુલના શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ 'પઠાણ' સાથે કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેલરની ખૂબ પ્રશંસા થઈ રહી છે. પરંતુ આ દરમિયાન કેટલાક યુઝર્સનું માનવું છે કે ટોમ ક્રૂઝની 'મિશન ઈમ્પોસિબલ 7' ફિલ્મ પઠાણના સીનની નકલ કરવામાં આવી છે, જેમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન ટ્રેનમાં જોવા મળે છે જ્યારે બંને રેલ પાટા પરથી લટકતા જોવા મળે છે. આ દ્રશ્યો સંપૂર્ણપણે કોપી કરવામાં આવ્યા છે. 

'મિશન ઈમ્પોસિબલ 7'ને લઈને આપવામાં આવી હતી આ પ્રતિક્રિયા
ટોમ ક્રૂઝની 'મિશન ઈમ્પોસિબલ 7' ફિલ્મ પઠાણના સીન્સની મજાક ઉડાવી રહી છે. કેટલાંક યુઝર્સ એ પૂછતા જોવા મળ્યા કે હોલીવુડ ક્યારે કોપી કરવાનું શરૂ કર્યું. તો યુઝરે લખ્યું, જો ટોમ ક્રૂઝની 'મિશન ઈમ્પોસિબલ 7' પહેલા રિલીઝ થઈ હોત તો લોકોએ 'પઠાણ'ના સીનને કોપી ગણાવ્યા હોત પણ આ એક સામાન્ય એક્શન શોટ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ