બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / hijab case hearing supreme court arabic Language Quran

વિવાદ / 'તમે અરબીમાં દલીલો કેમ કરી રહ્યા છો, અમે નથી સમજતા' : હિજાબ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ

Hiren

Last Updated: 05:43 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિજાબ પર પ્રતિબંધ મામલે સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન અરબી ભાષામાં દલીલ કરવામાં આવતા કોર્ટે કહ્યું કે અંગ્રેજીમાં દલીલો કરો.

  • હિજાબ પ્રતિબંધનો મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી
  • સુનાવણી દરમ્યાન વકીલે અરબીમાં દલીલો કરી
  • દલીલો અંગ્રેજીમાં કરો, અમે અરબી નથી સમજી શકતા:કોર્ટ

હિજાબ પર પ્રતિબંધ બાબતે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અરજદાર વ્યક્તિ પક્ષથી ઉપસ્થિત જયના કોઠારીએ કહ્યું કે લીંગ અને ધર્મ બંને ભેદભાવ પર આધારીત છે. જજ સુધાંશુ ધુલીયાએ કહ્યું કે, ર્ડા. ધવન દ્વારા કરવામાં આવેલ દલીલમાં એવું કહ્યું છે કે હું આ મુદ્દાને વધુ આગળ લઈ જઈશ. લીંગ અને ધર્મ બંને દ્રષ્ટ્રીકોણથી ભેદભાવ કરવામાં આવ્યો છે અને આનો શિકાર માત્ર મુસ્લિમ સ્ત્રીઓ જ બને છે. છેલ્લે એવું પરિણામ આવે છે કે આપણા ધાર્મિક આદેશોનું પાલન કરવા માટે મજબૂર થાય છે. જેના પરિણામે શિક્ષણ છોડી દીધુ અથવા શિક્ષણને આગળ ધપાવવા માટે આપણા ધર્મનાં મહત્વપૂર્ણ પાસાનો પણ ત્યાગ કરી દીધો. ત્યારે વરીષ્ઠ વકીલ દુષ્યંત દવેએ પોતાની દલીલ શરુ કરતા કહ્યું કે આ નિર્ણય વર્ધીથી ખૂબ મહત્વનો છે અને આ મામલાની સુનાવણી બેંચ દ્વારા થવી જોઈએ કેમ કે કોર્ટ જ નાગરીકોના બંધારણીય હક્કોની રક્ષક છે.

મામલાની સુનાવણી બેંચ દ્વારા થવી જોઈએ

સીનીયર એડવોકેટ દુષ્યંત દવેને જજ હેમંત ગુપ્તા અને સુધાંશું ધૂલીયાને કહ્યું કે એમણે આ મામલાની સુનાવણી ન કરવી જોઈએ અને આખો મામલો બેંચ જોડે મોકલવો જોઈએ. દવેએ કહ્યું કે બેંચ નક્કી સમય સુધી દલીલ રજુ કરવા માટે મર્યાદિત કરી શકે નહીં. દવેએ દલીલ પુરી કરવા માટે અદાલતની વિનંતીને સ્વીકારી ન હતી અને કહ્યું હતું કે વકીલોની દલીલો પૂર્ણ થયા બાદ તેઓ દલીલ કરશે.

વકીલે અરબીમાં દલીલો કરી

હિજાબ પ્રતિબંધની સુનાવણીમાં વકીલે અરબીમાં દલીલો આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે અંગ્રેજીમાં દલીલો કરો. અમે અરબી સમજી શકતા નથી. વકીલે કહ્યું કે હાઈકોર્ટના નિર્ણયમાં કુરાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખરેખર વરીષ્ઠ વકીલ અબ્દુલ મજીદના ઘરે બેંચ સમક્ષ પોતાની દલીલો રજુ કરવાની શરુઆત કરી હતી. તેણે ખંડપીઠને કહ્યું કે તે કુરાનનો તેટલો જ વિધાર્થી છે જેટલો તે કાયદાનો વિધાર્થી છે. જસ્ટીસ ગુપ્તાએ પણ કહ્યું કે એક દલીલ એ છે કે અમે કુરાનનું અર્થધટન કરી શકતા નથી. જસ્ટીસ ગુપ્તાએ અને તમે અરબી શા માટે ભણો છો. અમે અરબી સમજી શકતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ